Sitaare Zameen Par Day 3 Collection: આમિર ખાન માટે લકી સાબિત થયો વિકેન્ડ, અભિનેતા ની ફિલ્મ સિતારે જમીન પર એ તેના રિલીઝ ના ત્રીજા દિવસે કરી આટલી કમાણી

Sitaare Zameen Par Day 3 Collection Aamir Khan Film Sees Big Jump on Sunday
Sitaare Zameen Par Day 3 Collection Aamir Khan Film Sees Big Jump on Sunday

News Continuous Bureau | Mumbai

Sitaare Zameen Par Day 3 Collection: આમિર ખાન ની નવી ફિલ્મ ‘સિતારે જમીન પર’ રિલીઝ થયે ત્રણ દિવસ થયા છે અને રવિવારનો દિવસ ફિલ્મ માટે ખૂબ જ લાભદાયક રહ્યો. પહેલા દિવસે 10.7 કરોડથી શરૂઆત કરનાર ફિલ્મે ત્રીજા દિવસે 23.5 કરોડની કમાણી કરી છે. શનિવારે ફિલ્મે 20.2 કરોડ કમાયા હતા. અત્યાર સુધીમાં ફિલ્મનું કુલ બોક્સ ઓફિસ કલેક્શન 54.4 કરોડ રૂપિયા થયું છે.

આ સમાચાર પણ વાંચો : Yeh Rishta Kya Kehlata Hai: ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં આવશે ટ્વીસ્ટ, શું અરમાન અને અભીરા નું થશે મિલન? અભિનેતા રોહિત પુરોહિત એ આપ્યું અપડેટ

આમિર ખાન માટે હિટની આશા

આમિર ખાનની છેલ્લી ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’  બોક્સ ઓફિસ પર નિષ્ફળ રહી હતી. તેથી ‘સિતારે જમીન પર’થી તેને મોટી અપેક્ષા છે. ફિલ્મ નું અંદાજિત બજેટ 90 કરોડ રૂપિયા છે અને ત્રીજા દિવસે જ ફિલ્મે તેનો અડધો ખર્ચ વસૂલ કરી લીધો છે.


ફિલ્મમાં આમિર ખાન સાથે જેનેલિયા ડિસૂઝા મુખ્ય ભૂમિકા ભજવે છે. ફિલ્મમાં કેટલાક સ્પેશિયલ બાળકો પણ અભિનય કરતા જોવા મળે છે. ફિલ્મની સ્ક્રીનિંગ દરમિયાન ઘણા ફિલ્મી સ્ટાર્સ ભાવુક થયા હતા. ફિલ્મ દર્શકોને હસાવે છે અને સાથે સાથે ભાવુક પણ કરે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

By Zalak Parikh

Zalak Parikh, an entertainment enthusiasts, boasts 5+ years in writing.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!