Site icon

Sky force box office collection: અક્ષય કુમાર ની સ્કાય ફોર્સ છાપી રહી છે નોટ, જાણો ફિલ્મ ની અત્યારસુધી ની કુલ કમાણી

Sky force box office collection: સ્કાય ફોર્સ ને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. આ ફિલ્મ ને રિલીઝ થયે 7 દિવસ થઇ ગયા છે તો ચાલો જાણીયે ફિલ્મે અત્યારસુધી કેટલી કમાણી કરી

sky force box office collection day 7

sky force box office collection day 7

News Continuous Bureau | Mumbai

Sky force box office collection: સ્કાય ફોર્સ રિલીઝ થઇ ગઈ છે. અક્ષય કુમાર અને વીર પહાડીયા ની આ ફિલ્મ ને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. આ ફિલ્મ થી વીર પહાડીયા એ બોલિવૂડ માં ડેબ્યુ કર્યું છે. આ ફિલ્મ ને રિલીઝ થયે 7 દિવસ થઇ ગયા છે તો ચાલો જાણીયે ફિલ્મે અત્યારસુધી કેટલી કમાણી કરી 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Poonam pandey Mahakumbh 2025: પૂનમ પાંડે એ મહાકુંભ માં લગાવી આસ્થા ની ડૂબકી, અભિનેત્રી એ તસવીર કરી કહી આવી વાત

સ્કાય ફોર્સ ની કુલ કમાણી 

મીડિયા રિપોર્ટ મુજબ અક્ષય કુમાર અને વીર પહાડીયા ની સ્કાય ફોર્સ એ અત્યારસુધી 86.50 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ ફિલ્મ ધીમે ધીમે ૧૦૦ કરોડ રૂપિયાની કમાણી તરફ આગળ વધી રહી છે. આ ફિલ્મે પહેલા દિવસે ૧૨.૨૫ કરોડ રૂપિયા ની કમાણી કરી હતી હવે આ ફિલ્મે તેની રિલીઝ ના સાતમા દિવસે લગભગ રૂ. ૫.૫૦ કરોડની કમાણી કરી છે.


સ્કાય ફોર્સના વિશ્વવ્યાપી કલેક્શનની વાત કરીએ તો, આ ફિલ્મે લગભગ ૧૦૪.૭૫ કરોડ રૂપિયાની કમાણી કરી છે. ફિલ્મના બજેટની વાત કરીએ તો આ ફિલ્મનું બજેટ ૧૬૦ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Saiyara Movie Controversy: બોલિવૂડમાં ફરી સ્ક્રિપ્ટ ચોરીનો વિવાદ! સિંગર અમિત જાધવે ‘સૈયારા’ ના મેકર્સ પર લગાવ્યા ગંભીર આરોપ; જાણો શું છે આખી ઘટના.
LPG Crisis Hits Film City: બોલિવૂડ પર ગેસ સંકટનો મારો: શૂટિંગ સેટ પર રસોડા ઠપ થતા પ્રોડ્યુસર્સે આપી ચેતવણી, શૂટિંગ શિડ્યુલ ખોરવાવાની ભીતિ
Bollywood Trivia: એક ગીત અને ૮૦ ફિલ્મોના નામ! જાણો કમલ હાસનની એ બ્લોકબસ્ટર ફિલ્મ વિશે જેણે બોલીવુડમાં મચાવ્યો હતો ખળભળાટ
Dhurandhar 2 Advance Booking: રણવીર સિંહની ફિલ્મનું ૬૦ કરોડનું ધમાકેદાર બુકિંગ, શું ‘ધુરંધર 2’ બનાવશે ઇતિહાસનો સૌથી મોટો ઓપનિંગ રેકોર્ડ?
Exit mobile version