બોલિવૂડની અભિનેત્રીઓ અવારનવાર બોલ્ડ ફોટોશૂટ કરાવતી હોય છે

આવી જ એક અભિનેત્રી છે સોફિયા હયાત. આવીને વર્ષ 2015માં હોળીનું ફોટોશૂટ કરાવ્યું હતું.

આ ફોટોશૂટ માટે બિકીનીમાં નજર આવી રહી છે.

જોકે ત્યારબાદ તેણે એક અલગ અંદાજમાં વોટર શાવર લીધો હતો અને આ તસવીર વાયરલ થઈ ગઈ હતી.

