Site icon News Continuous Bureau

Sonakshi-Zaheer wedding: ઝહીર સાથે લગ્ન કર્યા બાદ સોનાક્ષી સિન્હા એ આ પગલું ભરી કરી ટ્રોલર્સ ની બોલતી બંધ

Sonakshi-Zaheer wedding: સોનાક્ષી સિન્હા અને ઝહીર ઇકબાલ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. લગ્ન બાદ સોનાક્ષી એ તેના ઇન્સ્ટાગ્રામ પર તેના લગ્ન ની તસવીરો શેર કરી હતી. આવું કર્યા બાદ તરત જ સોનાક્ષીએ આ પગલું ભર્યું છે જેને કારણે ટ્રોલર્સ ની બોલતી જ બંધ થઇ ગઈ.

sonakshi sinha too a big step as soon as she got married zaheer iqbal

sonakshi sinha too a big step as soon as she got married zaheer iqbal

News Continuous Bureau | Mumbai 

Sonakshi-Zaheer wedding: સોનાક્ષી સિન્હા અને ઝહીર ઇકબાલ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. સોનાક્ષી અને ઝહિરે પરિવાર અને નજીક ના મિત્રો ની હાજરી માં રજીસ્ટર મેરેજ કર્યા હતા. સોનાક્ષી અને ઝહીર અલગ ધર્મ ના હોવાના કારણે બંને એ સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ તેમના લગ્ન રજીસ્ટર કરાવ્યા હતા. લગ્ન બાદ સોનાક્ષી એ તેના ઇન્સ્ટાગ્રામ પર તેના લગ્ન ની તસવીરો શેર કરી હતી. આવું કર્યા બાદ તરત જ સોનાક્ષીએ આ પગલું ભર્યું છે જેને કારણે ટ્રોલર્સ ની બોલતી જ બંધ થઇ ગઈ. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Sara ali khan: સુશાંત સિંહ રાજપૂત ને યાદ કરી ભાવુક થઇ સારા અલી ખાન, કેદારનાથ ના સેટ પર નો શેર કર્યો અનુભવ

સોનાક્ષી સિન્હા એ લીધું આ પગલું 

સોનાક્ષી સિન્હા એ તેના રજીસ્ટર લગ્ન બાદ તેની તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. આ તસવીરો પોસ્ટ કર્યા બાદ સોનાક્ષી એ તેના કેપ્શનમાં લખ્યું, ‘સાત વર્ષ પહેલા (23.06.2017) આ દિવસે અમે એકબીજાની આંખોમાં પ્રેમ જોયો અને તેને કાયમ રાખવાનો નિર્ણય કર્યો. આજે તે પ્રેમે તમામ પડકારો અને વિજયોમાંથી આપણને માર્ગદર્શન આપ્યું છે. તે અમને આ ક્ષણ સુધી લઈ ગયા છે. જ્યાં અમારા પરિવાર અને ભગવાનના આશીર્વાદથી… હવે અમે પતિ-પત્ની છીએ. હવેથી તેઓ પ્રેમ, આશા અને બધી સુંદર વસ્તુઓ સાથે કાયમ એકબીજા સાથે છે. સોનાક્ષી-ઝહીર 23-6-2024.’


સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલે ટ્રોલિંગથી બચવા માટે તેમના લગ્નના ફોટા પોસ્ટ કર્યા પછી તરત જ તેમનો ટિપ્પણી વિભાગ બંધ કરી દીધો છે. જ્યારથી સોનાક્ષી અને ઝહીરના લગ્નના સમાચાર આવ્યા છે ત્યારથી યુઝર્સ તેમના અલગ ધર્મ માં લગ્ન ને લઈને તેમને ટ્રોલ કરી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Abhishek Bachchan IPL Team: IPL ટીમ કેમ ન ખરીદી? અભિષેક બચ્ચને આપ્યો રોકડિયો જવાબ, રમત પ્રત્યેના પોતાના ઝનૂન વિશે કરી ખુલીને વાત
Asha Bhosle Tribute In Pakistan: ભારત વિરોધમાં પાકિસ્તાન ભાન ભૂલ્યું! આશા ભોંસલેને શ્રદ્ધાંજલિ આપતા જ સરકારે ફટકારી નોટિસ, જાણો શું છે મામલો
Asha Bhosle Music Institute Maharashtra: આશા ભોંસલેનું દાયકાઓ જૂનું સપનું હવે થશે સાકાર! દેવેન્દ્ર ફડણવીસે સંગીત પ્રેમીઓ માટે કરી મોટી જાહેરાત
Bhooth Bangla Update:અક્ષય કુમારની ‘ભૂત બંગલા’ પર સેન્સર બોર્ડની કાતર: આટલા સીન કપાયા અને ફિલ્મની લંબાઈ 10 મિનિટ ઘટાડાઈ
Exit mobile version