Site icon

47 વર્ષની ઉંમરે પણ ગ્લેમરસ લાગે છે સોનાલી બેન્દ્રે-અભિનેત્રી એ કરાવ્યું 20 વર્ષ જૂના જેકેટમાં ફોટોશૂટ-જુઓ ફોટોગ્રાફ્સ

News Continuous Bureau | Mumbai

સોનાલી બેન્દ્રેનો (Sonali Bendre)લેટેસ્ટ અવતાર સામે આવ્યો છે. હાલમાંજ અભિનેત્રી એ પોતાના 20 વર્ષ જૂના જેકેટમાં ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે.

Join Our WhatsApp Community

સોનાલી બેન્દ્રે સોશિયલ મીડિયા(social media) પર ઘણી એક્ટિવ રહે છે. તે દરેક પ્રકારના લુકમાં તેના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે.

અભિનેત્રી એ પોતાના ઈન્સ્ટાગ્રામ(Instagram) પેજ પર આ ફોટો શેર કર્યો છે તેની સાથે તેને કેપ્શન માં લખ્યું છે કે, “આ  20 વર્ષ જૂનું જેકેટ પહેર્યું છે અને તે કહેવું સલામત છે… અમારી બંનેની ઉંમર સારી થઈ ગઈ છે."

સોનાલી બેન્દ્રે નો આ જેકેટ લુક (Jacket look)ખુબજ વાયરલ થઇ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ તેના આ લુક ના વખાણ કરી રહ્યા છે. 

તમને જણાવી દઈએ કે, વર્ષ 2018માં સોનાલી બેન્દ્રે ને કેન્સરનું (cancer)નિદાન થયું હતું. અને તે હવે સંપૂર્ણ રીતે સ્વસ્થ  થઈ ગઈ છે.

આ સમાચાર પણ વાંચો : લિગરના ટ્રેલર લોંચ ઈવેન્ટમાં ગ્લેમરસ લૂક માં જોવા મળી અનન્યા પાંડે -પોતાની સિઝલિંગ સ્ટાઈલમાં મચાવી હતી ધૂમ -જુઓ ફોટોગ્રાફ્સ

Rajat Bedi in Don 3: ‘ડોન ૩’ કાસ્ટિંગ અપડેટ: રજત બેદી ની થઇ ફરહાન અખ્તર ની ફિલ્મ માં એન્ટ્રી! આ અભિનેતા નું લઇ શકે છે સ્થાન
Dhurandhar Box Office Record: બોક્સ ઓફિસનો નવો ‘ધુરંધર’: 28 દિવસથી કમાણીમાં સુનામી, બાહુબલી અને પઠાણના રેકોર્ડ્સ પણ જોખમમાં!
Dhurandhar Controversy: બોક્સ ઓફિસ હલાવનાર ‘ધુરંધર’ માં ફેરફારના અહેવાલથી ખળભળાટ: જાણો કેન્દ્ર સરકારે શું આપ્યો જવાબ
KBC 17: અમિતાભ બચ્ચનના ઘરે કેવું હોય છે વાતાવરણ? પૌત્ર અગસ્ત્ય નંદાએ ખોલ્યા ‘નાના-નાની’ ના રહસ્યો!
Exit mobile version