News Continuous Bureau | Mumbai
Sonu nigam: સોનુ નિગમ બોલિવૂડ નો લોકપ્રિય ગાયક છે. આશા ભોંસલે પણ દિગ્ગ્જ ગાયિકા છે. આશા ભોંસલે એ તેના ગીતોથી વિશ્વભરમાં ઓળખ મેળવી છે. તેણે પોતાના કરિયરમાં ઘણી ફિલ્મોમાં ગીતો ગાયા છે.બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના ઘણા સ્ટાર્સ આશા ભોંસલેને પોતાનો રોલ મોડલ માને છે. સોનુ નિગમ પણ આ લિસ્ટમાં છે, જે આશા ભોંસલેની ખૂબ પ્રશંસા કરે છે.હાલમાં જ સોનુ નિગમ નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જણે જોઈને લોકો ગાયક ના વખાણ કરી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો: KBC – 16: કેબીસી 16 લઈને આવી રહ્યા છે અમિતાભ બચ્ચન, શો ના નવા પ્રોમો એ વધાર્યો લોકો નો ઉત્સાહ
સોનુ નિગમ નો વિડીયો
આશા ભોસલેએ મુંબઈમાં એક પુસ્તક વિમોચન કાર્યક્રમમાં હાજરી આપી હતી. ઇવેન્ટ માં ઇન્ડસ્ટ્રી ના ઘણા સ્ટાર્સ એ હાજરી આપી હતી.આ ઈવેન્ટમાં સોનુ નિગમે આશા ભોંસલેનું ઘણું સન્માન કર્યું હતું.આ ઇવેન્ટ ના ઘણા વીડિયો સામે આવ્યા છે જેમાં સોનુ નિગમ આશા ભોંસલેના પગ પાસે બેસીને પહેલા તો તેને આદરપૂર્વક આશાજીના પગને ચુંબન કર્યું અને પછી પાણીથી તેમના પગ ધોયા. આ દરમિયાન આશા ભોંસલે પણ સમયાંતરે હસતી જોવા મળી હતી.
#WATCH | Maharashtra: During the biography launch of Singer Asha Bhosle, Singer Sonu Nigam washed her feet as an expression of his respect and gratitude towards her. https://t.co/2F5FKbsZRT pic.twitter.com/6shtVKQpKp
— ANI (@ANI) June 28, 2024
સોનુ નિગમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. સોનુ નિગમ નું આ વર્તન જોઈને ચાહકો તેના વખાણ કરી રહ્યા છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)