Site icon

આખરે પરિવાર અને ચાહકોની પ્રાર્થના ફળી- જાણીતા સ્ટેન્ડઅપ કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ 15 દિવસ બાદ આવ્યા ભાનમાં- જાણો તેમની તબિયત વિશે

News Continuous Bureau | Mumbai

જાણીતા સ્ટેન્ડઅપ કોમેડિયન(Famous Standup comedian) રાજુ શ્રીવાસ્તવ(Raju Shrivastav) છેલ્લા 15 દિવસથી હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે લડાઈ લડી રહ્યા છે. તેમના પરિવાર અને મિત્રો ઉપરાંત તેમના ચાહકો પણ તેના સ્વાસ્થ્ય (pray for good health)માટે સતત પ્રાર્થના કરી રહ્યા છે. આ દરમિયાન હવે કોમેડિયન સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. 

Join Our WhatsApp Community

રાજુ(Raju Srivastav)ના ચાહકો અને તેમની પ્રાર્થનાની હવે અસર જોવા મળી રહી છે. રાજુ શ્રીવાસ્તને આજે 15 દિવસ પછી હોશ આવ્યો છે. AIIMS દિલ્હી(Delhi AIIMS)માં ડોક્ટરોની ટીમ દ્વારા તેમનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. તેમના સ્વાસ્થ્યની સ્થિતિ સુધારા પર છે. 

આ સમાચાર પણ વાંચો : તારક મહેતાની બબીતાજીનું વર્ષો જૂનું દર્દ આવ્યું બહાર-સોશિયલ મીડિયા પર ચાલેલા અભિયાન દરમિયાન જણાવી હતી પોતાની આપવીતી

ઉલ્લેખનીય છે કે 10 ઓગસ્ટના રોજ જીમમાં વર્કઆઉટ કરતી વખતે અચાનક છાતી(Chest Pain)માં દુખાવો થવાથી તેઓ નીચે પડી ગયા હતા અને તેમને તે જ દિવસે દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા.

Vash Level 2: ગુજરાતી હોરર ફિલ્મ વશ 2 એ બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ, માત્ર 13 જ દિવસમાં જાનકી ની ફિલ્મે કરી આટલા કરોડ ની કમાણી
Shilpa Shetty and Raj Kundra: શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા ની મુશ્કેલી વધી,60 કરોડ ની છેતરપિંડી ના મામલે આ તારીખ એ રહેવું પડશે હાજર
Akshay Kumar Birthday: અક્ષય કુમારે પોતાના 58મા જન્મદિવસે ફેન્સને સમર્પિત કર્યો સંદેશ, સોશિયલ મીડિયા પોસ્ટ માં લખી આવી વાત
Tiger Shroff: ટાઈગર શ્રોફે વેચ્યો મુંબઈનો લક્ઝરી ફ્લેટ, 7 વર્ષમાં કર્યો આટલા ટકા નફો
Exit mobile version