Site icon

Stree 2: શું સ્ત્રી 2 ની આ કવિતા અમેરિકન સિરીઝ માંથી કરવામાં આવી છે કોપી? જાણો હકીકત

Stree 2: સ્ત્રી 2 થિયેટર માં ધૂમ મચાવી રહી છે. દર્શકો ને આ હોરર કોમેડી ફિલ્મ ખુબ પસંદ આવી રહી છે. હવે મીડિયા માં એવો ખુલાસો થયો છે કે ફિલ્મ ની એક કવિતા અમેરિકન સિરીઝ માંથી કોપી કરવામાં આવી છે.

stree 2 aparshakti khurana singing soft chitti connected to an american series

stree 2 aparshakti khurana singing soft chitti connected to an american series

News Continuous Bureau | Mumbai

Stree 2: સ્ત્રી 2 થિયેટર માં ધૂમ મચાવી રહી છે. દર્શકો ને આ હોરર કોમેડી ફિલ્મ ખુબ પસંદ આવી રહી છે.આ ફિલ્મ ના ડાયલોગ હોય, સીન હોય કે પછી ફિલ્મ ના ગીતો દર્શકો ને ખુબ પસંદ આવી રહ્યા છે. ખાસ કરી ને અપારશક્તિ ખુરાના એ ગાયેલી કવિતા ‘સોફ્ટ ચિટ્ટી’ પરંતુ શું તમે જાણો છો આ કવિતા એ અમેરિકન સિરીઝ માંથી કોપી કરવામાં આવી છે. તો ચાલો જાણીએ શું છે હકીકત  

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Nita Ambani : રાધિકા નહીં, નીતાએ તેની મોટી વહુને ભેટમાં આપ્યો હતો ‘દુનિયાનો સૌથી મોંઘો નેકલેસ’! જડેલા છે 91 હીરા, કિંમત જાણી આંખો અંજાઈ જશે

સ્ત્રી 2 ની કવિતા અમેરિકન સિરીઝ ની છે કોપી 

સ્ત્રી 2 માં અપારશક્તિ ખુરાના તેની ગર્લફ્રેન્ડ માટે ‘સોફ્ટ ચિટ્ટી વોર્મ ચિટ્ટી’ ગાતો જોવા મળે છે. મીડિયા રિપોર્ટ મુજબ  આ કવિતા અમેરિકાની પ્રખ્યાત સિટકોમ ‘ધ બિગ બેંગ થિયરી’ માંથી લેવામાં આવી છે. વાસ્તવ માં આ સિરીઝ ની 12 સીઝન છે જેમાં સીઝન 1 ના 11 માં એપિસોડ માં આ ગીત નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ગીત ના બોલ ‘હેપ્પી કિટ્ટી સ્લિપી કિટ્ટી’ છે.


સ્ત્રી 2 માં શ્રદ્ધા કપૂર, રાજકુમાર રાવ, પંકજ ત્રિપાઠી, અપારશક્તિ ખુરાના અને અભિષેક બેનર્જી મુખ્ય ભૂમિકામાં છે આ ઉપરાંત તમન્ના ભાટિયા ના આઈટમ નંબર એ લોકો ને ફિલ્મ જોવા આકર્ષિત કર્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Rashmika Mandanna Effect: રશ્મિકાના રિસેપ્શન લુકે મૈસૂર સિલ્ક ઉદ્યોગમાં લાવી તેજી, દેશભરમાંથી ઓર્ડરનો વરસાદ; જાણો શું છે સાડીની વિશેષતા
Dhurandhar 2 Spoiler Alert: ધુરંધર 2 માં યામી ગૌતમની એન્ટ્રી? વાયરલ સ્ક્રીનશોટે મચાવ્યો હંગામો, જાણો એક્ટ્રેસ ના ‘સિક્રેટ રોલ’ પાછળનું સત્ય!
Dhurandhar 2 First Review: ‘ધુરંધર 2’ નો પહેલો રિવ્યુ આવ્યો સામે: એક્ટર દાનિશ પંડોરે રિલીઝ પહેલા જ મચાવ્યો હંગામો, રણવીર સિંહ વિશે કહી આવી વાત
Yo Yo Honey Singh Delhi Concert Clash: દિલ્હીમાં હની સિંહના શોમાં મચી બબાલ! સ્પોન્સર ટીમ અને ફેન્સ વચ્ચે મારામારી, વિડીયો થયો વાયરલ
Exit mobile version