Site icon

Subhash ghai: સુભાષ ઘાઈ એ શેર કર્યું તેમનું હેલ્થ અપડેટ, જાણો કેવું છે ફિલ્મ મેકર નું સ્વાસ્થ્ય

Subhash ghai: થોડા દિવસ પહેલા સુભાષ ઘાઈ ની તબિયત બગડી હતી ત્યારે તેમને હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા હતા. હવે સુભાષ ઘાઈ એ પોતે તેમના સોશિયલ મીડિયા પર તેનું હેલ્થ અપડેટ શેર કર્યું છે.

News Continuous Bureau | Mumbai

Subhash ghai: સુભાષ ઘાઈ બોલિવૂડ ના લોકપ્રિય ફિલ્મમેકર છે. થોડા દિવસ પહેલા તેમની તબિયત બગડતા તેમને બાંદ્રાની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.મીડિયા રિપોર્ટ મુજબસુભાષ ઘાઈને હાઈપોથાઈરોઈડિઝમ અને હૃદય સંબંધિત સમસ્યાઓના કારણે આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા.હવે સુભાષ ઘાઈ એ પોતે તેમના સોશિયલ મીડિયા પર તેનું હેલ્થ અપડેટ શેર કર્યું છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Pushpa 2: રિલીઝ થતા જ બોક્સ ઓફિસ પર છવાઈ પુષ્પા 2, માત્ર બે જે દિવસ માં કરી અધધ આટલી કમાણી

સુભાષ ઘાઈ એ શેર કર્યું હેલ્થ અપડેટ 

સુભાષ ઘાઈએ તેમના સ્વાસ્થ્યને લઈને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી અને કહ્યું કે હવે તે બિલકુલ સ્વસ્થ છે. તેઓએ લખ્યું,“આઈએફએફઆઈ ગોવામાં મારા વ્યસ્ત શેડ્યૂલ પછી હવે બધું બરાબર છે. તમને જલ્દી મળીશું. સ્મિત કરો અને આભાર.”


સુભાષ ઘાઈએ ગોવામાં આયોજિત 55માં ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI)માં ભાગ લીધો હતો. આ ઈવેન્ટમાં તેની ફિલ્મ તાલ પણ દર્શાવવામાં આવી હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

‘Oye Oye’ Song Trivia: શું ‘ત્રિદેવ’નું આઈકોનિક ગીત ‘ઓયે-ઓયે’ પણ ઓરિજિનલ નહોતું? પાઈરેસી અને વિવાદો વચ્ચે જૂના ગીતનું સત્ય આવ્યું સામે
Anant Ambani Birthday: અંબાણી પરિવારના લાડલાનો જન્મદિવસ: રણવીર-જાનહવીના ગરબા અને ગૌરી ખાનની ભક્તિ, જુઓ જામનગરની ઝાકઝમાળ
Aditya Dhar Net Worth : ‘ધુરંધર 2’ ના ડિરેક્ટર આદિત્ય ધરનું આલીશાન સામ્રાજ્ય! નેટવર્થથી લઈને લક્ઝરી કાર સુધીના આંકડાઓ આવ્યા સામે
Sara Arjun as Madhubala: સંજય લીલા ભણસાલીને મળી ગઈ તેની ‘મધુબાલા’! ‘ધુરંધર 2’ ની આ એક્ટ્રેસ મચાવશે પડદા પર ધૂમ.
Exit mobile version