Site icon

Abhishek Bachchan and Karisma Kapoor: આ કારણે તૂટી હતી અભિષેક બચ્ચન-કરીશ્મા કપૂરની સગાઈ, ડિરેક્ટર સુનીલ દર્શનનો મોટો ખુલાસો

Abhishek Bachchan and Karisma Kapoor: અભિષેક અને કરિશ્મા ની સગાઈ 2002માં થઇ હતી અને તે જ સગાઈ 2003માં તૂટી ગઈ હતી, હવે સુનીલ દર્શનએ કહ્યું કે આ સંબંધમાં પ્રેમની નહીં, પણ બહારના દબાણની અસર હતી

Sunil Darshan reveals real reason behind Abhishek Bachchan and Karisma Kapoor’s broken engagement

Sunil Darshan reveals real reason behind Abhishek Bachchan and Karisma Kapoor’s broken engagement

News Continuous Bureau | Mumbai 

Abhishek Bachchan and Karisma Kapoor: બોલીવૂડના જાણીતા અભિનેતા અભિષેક બચ્ચન અને અભિનેત્રી કરીશ્મા કપૂર એક સમય પર એકબીજાને ડેટ કરતા હતા. 2002માં બંનેની સગાઈ પણ થઈ હતી, જેની જાહેરાત જયાબચ્ચન એ અમિતાભ બચ્ચનના 60મા જન્મદિવસની પાર્ટીમાં કરી હતી. પરંતુ 2003માં આ સગાઈ તૂટી ગઈ હતી.હવે ડિરેક્ટર સુનીલ દર્શન એ આ અંગે મોટો ખુલાસો કર્યો છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Amitabh Bachchan and Aamir Khan: અમિતાભ બચ્ચન અને આમિર ખાન પર લાગ્યો લાખોનો દંડ, જાણો શું છે સમગ્ર મામલો

સગાઈ તૂટી પાછળનું કારણ: બહારના દબાણો

હાલમાં ડિરેક્ટર સુનીલ દર્શન એ એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે અભિષેક અને કરીશ્મા વચ્ચે પ્રેમની કોઈ કમી નહોતી. પરંતુ બહારના દબાણો અને પરિસ્થિતિઓએ આ સંબંધને તોડ્યો. તેમણે કહ્યું, “બધું બરાબર ચાલી રહ્યું હતું, પણ ક્યારેક બહારની વાતો સંબંધોને બગાડી દે છે.”સુનીલ દર્શનએ ઉલ્લેખ કર્યો કે અભિષેક અને કરીશ્માની ઓન-સ્ક્રીન કેમિસ્ટ્રી તેમની રિયલ લાઈફના સંબંધની ઝાંખી આપતી હતી.


સુનીલ દર્શને કરિશ્મા અને કરીના કપૂરના જીવનમાં આવેલા ઉતાર-ચઢાવ વિશે પણ વાત કરી. તેમણે કહ્યું કે બંને બહેનોએ તેમના જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કર્યો હતો, પરંતુ તેમની માતા બબીતા હંમેશા તેમના માટે ઢાલ બનીને ઉભી રહી હતી. બબીતાની પ્રશંસા કરતા તેમણે કહ્યું કે તેમણે દરેક પરિસ્થિતિમાં તેમની દીકરીઓનું રક્ષણ કર્યું, ભલે કેટલાક નિર્ણયો ખોટા સાબિત થયા હોય.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Assi Movie Review: શું ‘અસ્સી’ તમારા વિચારો બદલી નાખશે? તાપસી પન્નુની એક્ટિંગ જોઈ રૂંવાડા ઉભા થઈ જશે; જાણો કેમ આ ફિલ્મ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે
Abhishek Bachchan Interview: પિતા અમિતાભ અને પુત્રી આરાધ્યા માટે અભિષેક બચ્ચને કહી આ ખાસ વાત
The Kerala Story 2 Trailer Release: ધ કેરળ સ્ટોરી ૨: ટ્રેલર રિલીઝ થતા જ સોશિયલ મીડિયા પર ગરમાવો! નવી વાર્તા, નવો ખુલાસો અને એ જ ભયાનક વાસ્તવિકતા; શું ફરી સર્જાશે વિવાદ?
Salim Khan Health Update: સલીમ ખાનને શ્વાસની તકલીફ બાદ ICUમાં ખસેડાયા, હોસ્પિટલ પહોંચ્યો સલમાન ખાન અને આખો પરિવાર
Exit mobile version