News Continuous Bureau | Mumbai
ટીવી ની ફેમસ અભિનેત્રી (TV actress) સુરભી(Surbhi) સોશિયલ મીડિયા(Social media) પર ઘણી એક્ટિવ રહે છે. હાલ માંજ સુરભીએ સોશિયલ મીડિયા પર તેની લેટેસ્ટ તસવીરો (Latest pictures) પોસ્ટ કરી હતી.

નાના પડદાની જાણીતી અભિનેત્રી સુરભી ચાંદના(Surbhi Chandna) તેની કિલર સ્ટાઇલ માટે જાણીતી છે. આ દરમિયાન, સુરભીની લેટેસ્ટ તસવીરો સામે આવી છે, જેમાં સુરભી ચંદના તેના મોનોકીની લુકથી ધૂમ મચાવી રહી છે.

સુરભી ચંદના એ તેની આ તસવીરો તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ(Official Instagram handle) પર શેર કરી છે.
આ સમાચાર પણ વાંચો : સાઉથ સુપરસ્ટાર રશ્મિકા મંડન્નાએ સદીના મહાનાયક અમિતાભ બચ્ચન સાથેની શેર કરી તસવીર-મેગાસ્ટાર સાથે કામ કરવાનો શેર કર્યો અનુભવ
તસવીરો માં સુરભી એ પિન્ક કલર નું બ્રેલેટ સાથે કલરફુલ શોર્ટ્સ પહેરી છે.

થાઈલેન્ડમાં(Thailand) વેકેશન(Vacation) પર ગયેલી સુરભી પૂલમાં મોનોકીની માં પોતાનું આકર્ષક ફિગર ફ્લોન્ટ કરી રહી છે.

સુરભી ચંદનાએ ટીવી સીરિયલ ‘ઈશ્કબાઝ’થી(Ishqbaaz) ચાહકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી છે. આટલું જ નહીં, સુરભીએ ‘નાગીન’માં (Naagin) પણ પોતાની એક્ટિંગ સ્કીલ ફેલાવી છે.