Site icon News Continuous Bureau | Mumbai

‘નાગિન’ ફેમ સુરભી જ્યોતિએ શેર કરી ગ્લેમરસ તસવીરો, પરફેક્ટ ફિગર ફ્લોન્ટ કરતી આવી નજર ; જુઓ તસવીરો 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૬ જુલાઈ, ૨૦૨૧

Join Our WhatsApp Channel

શુક્રવાર

ટીવીની લોકપ્રિય અભિનેત્રી સૌથી સુપરનેચરલ શો નાગિનનો ભાગ રહી ચુકેલી અભિનેત્રી સુરભી જ્યોતિ આજકાલ પોતાના બોલ્ડ તસવીરોને લઈને ચર્ચામાં રહે છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને અવાર નવાર તેના ફોટોસ અને વિડિયોઝ શેર કરતી રહે છે. 

તાજેતરમાં સુરભી એ તેના ફોટોશૂટની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરી છે.  આ તસવીરોમાં સુરભિએ તેનો બોલ્ડ અવતાર ફ્લોન્ટ કર્યો છે. આ તસવીરોમાં સુરભિએ શીર ક્રોપ ટોપ અને બ્લુ જીન્સમાં નજરે પડી રહી છે. આ સ્ટાઇલિશ આઉટફિટમાં તે અલગ અંદાજમાં હોટ પોઝ આપતી નજરે પડી રહી છે.

ઉલ્લેખનીય છે કે સુરભી જ્યોતિએ 2012 માં હિન્દી ટીવી ઉદ્યોગમાં ટીવી શો ‘કાબુલ હૈ’ દ્વારા પ્રવેશ કર્યો હતો. ‘કાબુલ હૈ’ માં તેણે ઝોયા ફારૂકી નામની છોકરીની ભૂમિકા ભજવી હતી.

આ સીરીયલને કારણે તેને ઘણા એવોર્ડ મળ્યા. એકતા કપૂરની નાગિન સિરિયલની સિરીઝ -3 માં સુરભી પણ જોવા મળી છે. છેલ્લે તે ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી ‘કુબુલ હૈ 2.0’ માં નજર આવી હતી.

 

Jennifer Winget Wedding 2026 ટીવી ક્વીન જેનિફર વિંગેટ આ તારીખે યુકેમાં લેશે સાત ફેરા! જાણો કોણ છે તેનો કરોડપતિ બિઝનેસમેન પતિ વિલિયમ ઇશમાએલ!
Aamir Khan Gouri Spratt Marriage Clarification ‘ટ્રોલર્સને આમિર ખાને આપ્યો જડબાતોડ જવાબ! ત્રીજા લગ્ન અને ‘લવ જેહાદ’ના વિવાદ પર તોડ્યું મૌન, આપ્યું આ મોટું નિવેદન!
Akshaye Khanna Viral Photo Anshula Wedding બોની કપૂરની દીકરીના લગ્નમાં અક્ષય ખન્નાની ધમાકેદાર એન્ટ્રી ‘ધુરંધર’ની સક્સેસ પછી પ્રથમ વખત તસવીરો આવી સામે!
Alia Bhat Enters Tumbbad 2 રણબીર કપૂર બાદ હવે આલિયા ભટ્ટ પણ પૌરાણિક દુનિયામાં કરશે રાજ, ‘તુમ્બાડ ૨’ માં આલિયાના રોલને લઈને મોટો ખુલાસો!
Exit mobile version