News Continuous Bureau | Mumbai
Sushant singh rajput: સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ સોમી અલી આ દિવસોમાં ઘણી ચર્ચામાં છે. સોમી અલી એ તાજેતર માં આસ્ક મી એનીથિંગ સેશન રાખ્યું હતું આ દરમિયાન અભિનેત્રીએ મોટો દાવો કર્યો છે. સોમી અલીનું કહેવું છે કે દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી નથી. તેની હત્યા કરવામાં આવી હતી.
આ સમાચાર પણ વાંચો : Salman khan death threat: સલમાન ખાન ને વધુ એક વખત મળી મારી નાખવાની ધમકી, આ વખતે કરી આવી માંગણી
સોમી અલી એ સુશાંત સિંહ રાજપૂત ના નિધન પર કર્યો ખુલાસો
આસ્ક મી એનિથિંગ સેશન દરમિયાન સોમી અલીને પૂછવામાં આવ્યું હતું કે, સુશાંત સિંહ કેસ વિશે તમારું શું માનવું છે? બોલિવૂડમાં તેને જે રીતે કોર્નર કરવામાં આવ્યો તે હૃદયદ્રાવક હતો. આના પર સોમીએ જવાબ આપ્યો, ‘તેની હત્યા કરવામાં આવી હતી, પરંતુ તેને આત્મહત્યા જાહેર કરવામાં આવી હતી. એમ્સના ડૉક્ટર સુધીર ગુપ્તાને પૂછો, જેમણે પોતાનો ઑટોપ્સી રિપોર્ટ બદલ્યો હતો. પૂછો કે શા માટે તેઓએ તેનો ઓટોપ્સી રિપોર્ટ બદલ્યો?’
BIG NEWS 🚨 Salman Khan’s ex Somy Ali said “Sushant Singh Rajput was murdered”
She said “I was tired of Salman Khan’s 8 night stands. I also didn’t like being physically and verbally abused”
“I chose to leave when I learned about another woman in Salman’s life”
“Even Ted Bundy… pic.twitter.com/RmocznUB62
— Times Algebra (@TimesAlgebraIND) November 5, 2024
તમને જણાવી દઈએ કે, AIIMS ફોરેન્સિક મેડિકલ બોર્ડના અધ્યક્ષ ડૉ. સુધીર ગુપ્તાએ જણાવ્યું હતું કે સુશાંતના શરીર પર ફાંસી સિવાય અન્ય કોઈ નિશાન નથી.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)