Site icon

Sushant Singh Rajput Case: સુશાંત સિંહ રાજપૂત ના પરિવારના વકીલ એ CBI પર આક્ષેપ કરતા કહી આવી વાત

Sushant Singh Rajput Case: સુશાંત સિંહ રાજપૂત કેસ માં તેના પરિવાર ના વકીલ એ કહ્યું – CBIએ મહત્વના દસ્તાવેજો છુપાવ્યા, રિપોર્ટના આધાર પર કાયદેસર કાર્યવાહી કરવી મુશ્કેલ

Sushant Singh Rajput’s Family Lawyer Questions CBI Closure Report: “Incomplete and Inconclusive”

Sushant Singh Rajput’s Family Lawyer Questions CBI Closure Report: “Incomplete and Inconclusive”

News Continuous Bureau | Mumbai

Sushant Singh Rajput Case: અભિનેતા સુશાંત સિંહ રાજપૂત ના મૃત્યુના લગભગ પાંચ વર્ષ બાદ ફરી એકવાર આ કેસ ચર્ચામાં છે. CBI દ્વારા માર્ચ 2025માં દાખલ કરાયેલી ક્લોઝર રિપોર્ટ પર પરિવારના વકીલ એ ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે રિપોર્ટ અધૂરી છે અને મહત્વના દસ્તાવેજો હજુ સુધી જાહેર કરવામાં આવ્યા નથી.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Thamma OTT: થિયેટર બાદ હવે આ પ્લેટફોર્મ પર રિલીઝ થશે થામા, આયુષ્માન અને રશ્મિકા ની ફિલ્મ ની ઓટીટી રિલીઝ ને લાને આવ્યું અપડેટ

CBIએ રિયા ચક્રવર્તી સહિત આરોપીઓને આપી ક્લીન ચીટ

CBIએ પોતાની રિપોર્ટમાં જણાવ્યું હતું કે રિયા ચક્રવર્તી અને અન્ય આરોપીઓ વિરુદ્ધ કોઈ પુરાવા મળ્યા નથી કે સુશાંતને બંધક માં રાખવામાં આવ્યા હતા કે તેમને ધમકાવવામાં આવ્યા હતા. પરંતુ વકીલ એ કહ્યું કે રિપોર્ટમાં ઘણા મુદ્દાઓ સ્પષ્ટ નથી અને ઘણા દસ્તાવેજો હજુ સુધી ઉપલબ્ધ નથી.વકીલના જણાવ્યા મુજબ, રિપોર્ટ સાથે જોડાયેલા તમામ દસ્તાવેજો વિના તેઓ વિરોધ અરજી દાખલ કરી શકતા નથી. “કાયદા મુજબ ફરિયાદી પાસે રિપોર્ટને પડકારવાનો અધિકાર છે, પણ દસ્તાવેજો વિના એ શક્ય નથી,” એમ વકીલે જણાવ્યું.


વકીલનું કહેવું છે કે CBIએ પોતાની રિપોર્ટમાં લખ્યું છે કે “આત્મહત્યાની શક્યતા નકારી શકાતી નથી,” જે દર્શાવે છે કે રિપોર્ટ નિષ્કર્ષ પર નથી પહોંચી. “જ્યારે એજન્સી નિશ્ચિત નથી કે આ આત્મહત્યા હતી કે હત્યા, તો પછી કેસ બંધ કેમ કરાયો?” એમ વકીલે પ્રશ્ન કર્યો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Saiyara Movie Controversy: બોલિવૂડમાં ફરી સ્ક્રિપ્ટ ચોરીનો વિવાદ! સિંગર અમિત જાધવે ‘સૈયારા’ ના મેકર્સ પર લગાવ્યા ગંભીર આરોપ; જાણો શું છે આખી ઘટના.
LPG Crisis Hits Film City: બોલિવૂડ પર ગેસ સંકટનો મારો: શૂટિંગ સેટ પર રસોડા ઠપ થતા પ્રોડ્યુસર્સે આપી ચેતવણી, શૂટિંગ શિડ્યુલ ખોરવાવાની ભીતિ
Bollywood Trivia: એક ગીત અને ૮૦ ફિલ્મોના નામ! જાણો કમલ હાસનની એ બ્લોકબસ્ટર ફિલ્મ વિશે જેણે બોલીવુડમાં મચાવ્યો હતો ખળભળાટ
Dhurandhar 2 Advance Booking: રણવીર સિંહની ફિલ્મનું ૬૦ કરોડનું ધમાકેદાર બુકિંગ, શું ‘ધુરંધર 2’ બનાવશે ઇતિહાસનો સૌથી મોટો ઓપનિંગ રેકોર્ડ?
Exit mobile version