Site icon

Charu asopa: બાપ રે! સુષ્મિતા સેન ની ભાભી ચારુ આસોપા એ છોડ્યું મુંબઈ, હવે કરી રહી છે આવું કામ, સોશિયલ મીડિયા પર વાયરલ થયો વિડીયો

Charu asopa: સુષ્મિતા સેન ના ભાઈ રાજીવ એ અભિનેત્રી ચારુ સાથે લગ્ન કર્યા હતા. હવે ચારુ રાજીવ થી અલગ થઇ ગઈ છે અને તેને મુંબઈ પણ છોડી દીધું છે હવે ચારુ મુંબઈ થી દૂર રાજસ્થાન માં રહે છે.

sushmita sen ex sister in law and actress charu asopa selling clothes online

sushmita sen ex sister in law and actress charu asopa selling clothes online

News Continuous Bureau | Mumbai

Charu asopa: સુષ્મિતા સેન ના ભાઈ રાજીવ એ અભિનેત્રી ચારુ સાથે લગ્ન કર્યા હતા. ચારુ એક ટીવી અભિનેત્રી પણ છે અને હવે તે સુષ્મિતા સેન ની એક્સ ભાભી છે. ચારુ રાજીવ થી અલગ થઇ ગઈ છે.ચારુ એ  તાજેતરમાં મુંબઇ છોડીને બિકાનેર, રાજસ્થાનમાં તેના પરિવાર સાથે રહેવા માટેનો નિર્ણય કર્યો છે. ચારૂ હવે ઓનલાઇન કપડા વેચવા નું કામ કરી રહી છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Krrish 4: ક્રિશ 4 માં આટલી ભૂમિકામાં જોવા મળશે રિતિક રોશન,ફિલ્મ ની પહેલી અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા નો પણ હશે મહત્વનો રોલ

ચારુ આસોપા નો વિડીયો થયો વાયરલ 

ચારુ આસોપા એ મુંબઈ છોડી દીધું છે જેને ખુલાસો તેને એક ઇન્ટરવ્યૂ દરમિયાન કર્યો હતો જેમાં તેને જણાવ્યું કે મુંબઇમાં રહેવું તેના માટે આર્થિક રીતે કઠિન હતું.હાલ સોશિયલ મીડિયા પર ચારુ નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે ગુલાબી રંગનું કોટન બાંધણી પ્રિન્ટ કુર્તો વેચતી જોવા મળી રહી છે.


ચારુ ના આ વિડીયો પર લોકો તેની ધીરજ અને મહેનતની પ્રશંસા કરી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Saiyara Movie Controversy: બોલિવૂડમાં ફરી સ્ક્રિપ્ટ ચોરીનો વિવાદ! સિંગર અમિત જાધવે ‘સૈયારા’ ના મેકર્સ પર લગાવ્યા ગંભીર આરોપ; જાણો શું છે આખી ઘટના.
LPG Crisis Hits Film City: બોલિવૂડ પર ગેસ સંકટનો મારો: શૂટિંગ સેટ પર રસોડા ઠપ થતા પ્રોડ્યુસર્સે આપી ચેતવણી, શૂટિંગ શિડ્યુલ ખોરવાવાની ભીતિ
Bollywood Trivia: એક ગીત અને ૮૦ ફિલ્મોના નામ! જાણો કમલ હાસનની એ બ્લોકબસ્ટર ફિલ્મ વિશે જેણે બોલીવુડમાં મચાવ્યો હતો ખળભળાટ
Dhurandhar 2 Advance Booking: રણવીર સિંહની ફિલ્મનું ૬૦ કરોડનું ધમાકેદાર બુકિંગ, શું ‘ધુરંધર 2’ બનાવશે ઇતિહાસનો સૌથી મોટો ઓપનિંગ રેકોર્ડ?
Exit mobile version