Site icon

Sushmita sen: લગ્નના બંધનમાં બંધાવવા તૈયાર છે સુષ્મિતા સેન પરંતુ…. અભિનેત્રીએ કરી આ વિશે વાત

Sushmita sen: સુષ્મિતા સેન તેની લવલાઈફ ને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. હવે એક ઇન્ટરવ્યૂ દરમિયાન સુષ્મિતા એ તેના લગ્ન વિશે વાત કરી હતી.

Sushmita sen talk about her marriage

Sushmita sen talk about her marriage

News Continuous Bureau | Mumbai  

Sushmita sen: સુષ્મિતા સેન બોલિવૂડ ની સુંદર અભિનેત્રી માની એક છે. તેને ઇન્ડસ્ટ્રી ને ઘણી હિટ ફિલ્મો આપી છે. સુષ્મિતા તેની પ્રોફેશનલ લાઈફ કરતા તેની પર્સનલ લાઈફ ને કારણે વધુ ચર્ચામાં રહે છે. ખાસ કરીને તેની લવલાઈફ ને કારણે.સુષ્મિતા નું અંગત જીવન કોઈનાથી છૂપું નથી. હવે તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં સુષ્મિતા સેન એ તેના લગ્ન વિશે વાત કરી હતી. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Naagin 7: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ શો છોડ્યા બાદ શહેજાદા ધામી ને લાગી લોટરી, એકતા કપૂર ની આ સિરિયલ માં ભજવશે મુખ્ય ભૂમિકા!

 

સુષ્મિતા સેને જણાવ્યો તેના લગ્ન નો પ્લાન 

સુષ્મિતા એ તાજેતર માં મીડિયા ને એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો જેમાં તેને લગ્ન વિશે સવાલ પૂછવામાં આવ્યો હતો જેના જવાબ માં અભિનેત્રી એ જણાવ્યું કે, “તમારા માતા-પિતા અને સમાજ દ્વારા કરવામાં આવેલ દબાણ તમને લગ્ન માટે તૈયાર નથી કરી શકતા અને ન તો લગ્ન કરવાનું યોગ્ય કારણ છે. જ્યાં સુધી મારા લગ્નની વાત છે, જો મને યોગ્ય વ્યક્તિ મળે, જે મારા માપદંડોને પૂર્ણ કરે, તો હું ચોક્કસપણે લગ્ન કરીશ.” 


આ સિવાય સુષ્મિતા ને તેના એક્સ સાથે મિત્રતા વિશે પણ પૂછવામાં આવ્યું હતું જેના જવાબ માં અભિનેત્રી એ કહ્યું, ‘સંપૂર્ણપણે! એવા ઘણા લોકો છે જેઓ તેમના એક્સસાથે મિત્રો રહે છે. હા, તેઓ સમજી શકતા નથી કે રેખા ક્યાં દોરવી, પરંતુ તે થાય છે. મેં આ થતું જોયું છે, અને મારા જીવનમાં પણ તે મેળવીને હું ધન્ય છું….’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Ranveer Singh: કોર્ટના શરણે રણવીર સિંહ! ‘કાંતારા’ વિવાદમાં થયેલા કેસથી છુટકારો મેળવવા કરી કાનૂની લડાઈ શરૂ
Toxic Cast Update: રોકી ભાઈનો નવો પાવર! ‘ટોક્સિક’ માં જોડાયા આ બે દમદાર કલાકારો
KSBKBT 2 Update: મિહિરના પગ નીચેથી જમીન સરકી જશે! વૃંદાનું રહસ્ય ખુલતા જ તુલસી લેશે મોટો નિર્ણય; જાણો શું છે પરી-અજયના લગ્નનું કનેક્શન.
Vijay Rashmika Wedding: વિજય અને રશ્મિકાના ડેસ્ટિનેશન વેડિંગ! સત્તાવાર જાહેરાત બાદ કપલ ઉદયપુર જવા રવાના; લગ્નની તૈયારીઓ શરૂ
Exit mobile version