Site icon

TMKOC Gurucharan singh: તારક મહેતા ના સોઢી ની બગડી તબિયત, હોસ્પિટલમાં થયો દાખલ, ગુરુચરણ સિંહ એ વિડીયો શેર કરી જણાવી તેની હાલત

TMKOC Gurucharan singh: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં 'રોશન સિંહ સોઢી'નું પાત્ર ભજવી ને લોકપ્રિય થયેલ અભિનેતા ગુરુચરણ સિંહ ની તબિયત બગડતા તેને હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યો છે. અભિનેતા એ હોસ્પિટલના બેડ પરથી તેના સ્વાસ્થ્યની માહિતી શેર કરી છે.

taarak mehta ka ooltah chashmah actor gurucharan singh aka sodhi hospitalised

taarak mehta ka ooltah chashmah actor gurucharan singh aka sodhi hospitalised

News Continuous Bureau | Mumbai

TMKOC Gurucharan singh: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ‘રોશન સિંહ સોઢી’નું પાત્ર ભજવી ને લોકપ્રિય થયેલ અભિનેતા ગુરુચરણ સિંહ છેલ્લા ઘણા સમય થી ચર્ચામાં છે. પહેલા અભિનેતા ના ગુમ થવાની ખબર આવી હતી હવે અભિએન્ટ ના હોસ્પિટલ માં દાખલ થવાના સમાચાર સામે આવી રહ્યા છે. અભિનેતા એ હોસ્પિટલના બેડ પરથી તેના સ્વાસ્થ્યની માહિતી શેર કરી છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Pushpa 2: પુષ્પા 2 એ રચ્યો ઇતિહાસ, 32માં દિવસે અધધ આટલા કરોડના ક્લબમાં સામેલ થનારી બની પ્રથમ ભારતીય ફિલ્મ

ગુરુચરણ સિંહ એ શેર કર્યો વિડીયો 

તારક મહેતા ના સોઢી એટલે કે ગુરચરણ સિંહે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. વીડિયોમાં ગુરુચરણ હોસ્પિટલમાં છે અને બેડ પર સૂઈ રહ્યા છે. વીડિયોમાં તે કહે છે, ‘સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. પરિસ્થિતિ જુઓ.’ આ સાથે તેણે કહ્યું કે તે જલ્દી જ જણાવશે કે તેની સાથે શું થયું છે. આ વીડિયોમાં તે એકદમ પાતળો પણ દેખાય છે.


ગુરુચરણ સિંહ એ આ વીડિયોને શેર કરતા લખ્યું છે કે, “ગુરુ પર્વના અવસર પર, ગુરુ સાહિબ જીએ મને નવું જીવન આપ્યું. ગુરુ સાહેબ જીનો આભાર. હું તમારા બધાનો પણ હૃદયપૂર્વક આભાર અને આદર વ્યક્ત કરું છું, તે માત્ર ત્યારે જ છે. ગુરુ સાહેબની કૃપાથી હું જીવતો છું અને તમારી સામે ઊભો છું, તમે મારા પર તમારા આશીર્વાદ વરસાવતા રહો.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ramayan Teaser Release: ભગવાન રામના રૂપમાં રણબીર કપૂરની પહેલી ઝલક, ૪૦૦૦ કરોડના મેગા બજેટની ફિલ્મનું ટીઝર વાયરલ
Danish Pandor Dhurandhar 2: દાનિશ પંડોરનો મોટો ખુલાસો: ‘ધુરંધર 2’ માં ઉઝૈર બલોચ બનવા માટે નસીબ અને મહેનતે કેવી રીતે આપ્યો સાથ?
Raja Shivaji Movie Teaser Controversy: શિવાજી મહારાજના પાત્રમાં રીતેશ દેશમુખનો લુક જોઈ ફેન્સ નારાજ: સોશિયલ મીડિયા પર શરૂ થયો ‘રાજા શિવાજી’નો વિરોધ.
Rohit Shetty Legal Trouble: ફિલ્મી સ્ટાઈલ પડી ભારે! રોહિત શેટ્ટીની લક્ઝરી કાર પર ‘Police’નું સ્ટીકર જોઈ RTO અધિકારીઓ લાલચોળ, જાણો શું થઈ કાર્યવાહી.
Exit mobile version