Site icon

Nidhi bhanushali: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ની સોનુ એટલે કે અભિનેત્રી નિધિ ભાનુશાલી કરી રહી છે કમબેક, આ સિરીઝ થી કરશે લોકો નું મનોરંજન

Nidhi bhanushali: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં સોનુ ની ભૂમિકા ભજવીને લોકપ્રિય થનારી અભિનેત્રી નિધિ ભાનુશાલી ઘણા સમય થી ઇન્ડટ્રી થી દૂર છે. હવે નિધિ એક સિરીઝ દ્વારા કમબેક કરી રહી છે.

Taarak mehta ka ooltah chashmah fame sonu aka nidhi bhanushale come back with amazon prime mini tv series sisterhood

Taarak mehta ka ooltah chashmah fame sonu aka nidhi bhanushale come back with amazon prime mini tv series sisterhood

News Continuous Bureau | Mumbai

Nidhi bhanushali: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં સોનુ ની ભૂમિકા ભજવી ને લોકપ્રિય થનારી અભિનેત્રી છેલ્લા ઘણા સમય થી ઇન્ડસ્ટ્રી થી દૂર છે. નિધિ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. તે અવારનવાર તેની સાથે જોડાયેલા સમાચાર તેના ચાહકો સાથે શેર કરતી રહે છે. તાજેતર માં જ નિધિ એ તેના સોશિયલ મીડિયા પર તેના આવનાર પ્રોજેક્ટ વિશેની માહિતી શેર કરી છે જેને જાણીને તેના ફેન્સ ઉત્સાહિત થઇ ગયા છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Tejasswi prakash birthday special: અભિનેત્રી નહીં આ ફિલ્ડ માં પોતાનું કરિયર બનાવવા માંગતી હતી તેજસ્વી પ્રકાશ, જાણો ટીવી ની નાગિન ના જન્મદિવસ પર તેના વિશે રસપ્રદ વાતો

નિધિ ભાનુશાલી એ શેર કરી પોસ્ટ 

નિધિ એ તેની આગામી સિરીઝ ‘સિસ્ટર હૂડ’ નું ટ્રેલર ચાહકો સાથે શેર કર્યું છે. નિધિ એ આ સિરીઝ ના ટ્રેલરની ઝલક આપતા લખ્યું, “આ ગર્લ ગેંગ સ્કૂલની યાદો અને બેસ્ટ બનાવવા માટે આવી છે.” આ સાથે જ નિધિ એ તેની આગામી સિરીઝ ની સ્ટ્રીમિંગ તારીખ પણ જાહેર કરી છે. નિધિ અને તેની ગર્લ ગેંગની આ સિરીઝ 13 જૂનથી એમેઝોન મિની ટીવી પર સ્ટ્રીમ કરવામાં આવશે.


તમને જણાવી દઈએ કે નિધિ ભાનુશાલી એ વર્ષ 2019 માં તારક મહેતા ને અલવિદા કહી દીધુ હતું. હવે તે આ સિરીઝ થી અભિનય ની દુનિયા માં વાપસી કરી રહી છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Aishwarya Rai: ઐશ્વર્યા રાય ને કારણે થયા હતા મોડેલ ના લગ્ન, ઇન્ફ્લુએન્સરની આ વાત સાંભળીને અભિનેત્રી એ ભેટ માં આપી તેની આ મોંઘી વસ્તુ
Anupama spoiler: ‘અનુપમા’ ના કારણે ફરી એકવાર આમને સામને આવશે શાહ અને કોઠારી પરિવાર, જાણો શો ના આવનાર એપિસોડ વિશે
Shreya Ghoshal: શ્રેયાના અવાજ થી ગુંજી ઉઠ્યું ગૌહાટી સ્ટેડિયમ, ઝુબિન ગર્ગ ને આપી સંગીતમય શ્રદ્ધાંજલિ, જુઓ વિડીયો
Jaya Bachchan With Kajol: જે કોઈ જયા બચ્ચન સાથે ના કરી શક્યું એ કાજોલ એ કરી બતાવ્યું,જુઓ અભિનેત્રી એ એવું તે શું કર્યું
Exit mobile version