Site icon

Taarak Mehta Ka Ooltah Chashmah: 44 વર્ષે પણ કુંવારો છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા નો આ અભિનેતા, પોપટલાલ સાથે કરી પોતાની સરખામણી

Taarak Mehta Ka Ooltah Chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા ઘણા વર્ષો હતી લોકો નું મનોરંજન કરી રહ્યો છે. આ શો ના દરેક પાત્રો ખાસ છે. તારક મહેતા નો આ અભિનેતા હજુ પણ કુંવારો છે અને તેને પોતાની સરખામણી પોપટલાલ સાથે કરી છે

Taarak Mehta Ka Ooltah Chashmah mr iyer aka tanutanuj mahashabde not getting married at age of 44

Taarak Mehta Ka Ooltah Chashmah mr iyer aka tanutanuj mahashabde not getting married at age of 44

News Continuous Bureau | Mumbai

Taarak Mehta Ka Ooltah Chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા ઘણા વર્ષો હતી લોકો નું મનોરંજન કરી રહ્યો છે. આ શો ના દરેક પાત્રો એ લોકો ના દિલ માં એક ખાસ જગ્યા બનાવી છે. શોના દરેક પાત્રને ચાહકો તરફથી ઘણો પ્રેમ મળે છે. તારક મહેતા નો આ અભિનેતા હજુ પણ કુંવારો છે અને તેને પોતાની સરખામણી પોપટલાલ સાથે કરી છે. આ અભિનેતા બીજું કોઈ નહિ પરંતુ સિરિયલ માં ઐયર નું પાત્ર ભજવનાર તનુજ મહાશબ્દે છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Gaurav khanna: સેલિબ્રિટી માસ્ટરશેફ માં આવ્યા બાદ ચમક્યું ગૌરવ ખન્ના નું નસીબ,આ બે સિરિયલ માં જોવા મળી શકે છે અભિનેતા

તનુજ મહાશબ્દે એ નથી કર્યા લગ્ન 

તનુજ મહાશબ્દે એ મીડિયા સાથે ની વાતચીત દરમિયાન તેના અંગત જીવન નો ખુલાસો કર્યો હતો.તનુજે મીડિયા હાઉસ સાથે તેના લગ્ન વિશે વાત કરતા કહ્યું- ‘હા, મારી પાસે સ્ક્રીન પર એક સુંદર પત્ની છે. પણ મારા અંગત જીવનમાં હું હજુ પણ સિંગલ છું.હું વાસ્તવિક જીવનમાં પોપટલાલ છું. મારા હજુ લગ્ન થયા નથી, પણ હવે જ્યારે હું તેના વિશે વાત કરી રહ્યો છું, તો મને આશા છે કે ટૂંક સમયમાં કંઈક સકારાત્મક બનશે.’


તારક મહેતા માં પોતાના પાત્ર વિશે વાત કરતા તનુજે કહ્યું, ‘શોની શરૂઆતમાં દક્ષિણ ભારતીયની ભૂમિકા ભજવવી મારા માટે ખૂબ જ મુશ્કેલ હતું.  શરૂઆતમાં હું ખૂબ જ ઝડપથી બોલતો હતો, પણ પછી દિલીપ જોશીએ મને મદદ કરી. અસિત ભાઈએ પણ મને મદદ કરી.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Dhurandhar 2 Trailer Release Date: એક્શનનો ઓવરડોઝ! ‘ધુરંધર ૨’ માં રણવીર સિંહ બતાવશે પોતાનો અસલી પાવર, આ દિવસે રિલીઝ થશે ધમાકેદાર ટ્રેલર
Ravi Dubey Sargun Mehta Pregnancy: લગ્નના ૧૨ વર્ષ પછી રવિ દુબે અને સરગુન મહેતાના આંગણે ગુંજશે કિલકારી? વાયરલ તસવીરોએ મચાવી ધૂમ
Kritika Kamra Gaurav Kapur Wedding: ટીવીની ‘આરોહી’ હવે અસલ જિંદગીમાં પરણશે! ૧૧ માર્ચે કૃતિકા કામરા અને ગૌરવ કપૂર ના લગ્ન; જાણો વેડિંગ સેલિબ્રેશનનો સંપૂર્ણ પ્લાન
Aishwarya Rai: વહેલી સવારે ૫ વાગ્યે એવું તો શું થયું કે એશ્વર્યા રાય રડમસ થઈ ગઈ? મણિ રત્નમની ફિલ્મનું શૂટિંગ જ્યારે એક્ટ્રેસ માટે બન્યું માથાનો દુખાવો!
Exit mobile version