Site icon

તારા સુતરિયાએ કરી બોલ્ડનેસ ની તમામ હદ પર, શર્ટના માત્ર એક બટન સાથે આપ્યો પોઝ;જુઓ ફોટોગ્રાફ્સ

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ એક્ટ્રેસ તારા સુતારિયા(Tara sutari) ની  આ દિવસોમાં ઘણી બોલ્ડનેસ (Boldness) જોવા મળી રહી છે. તે છેલ્લા કેટલાક દિવસોથી તેના બોલ્ડ  ફોટોશૂટથી ઇન્ટરનેટ (internet)પર ધૂમ મચાવી રહી છે. હવે તેની નવી તસવીરો સામે આવી છે, જેમાં તેણે શર્ટના બટન ખોલીને બોલ્ડ  પોઝ આપ્યા છે.

Join Our WhatsApp Community

તારા સુતારિયાનું લેટેસ્ટ ફોટોશૂટ હેડલાઇન્સમાં (latest photoshoot)છે. તેણે કેમેરાની સામે ખૂબ જ ગ્લેમરસ અંદાજમાં તસવીરો માટે  પોઝ  (Pose)આપ્યો છે, જેને જોઈને ફેન્સના દિલની ધડકન વધી ગઈ છે. તસવીરોમાં તારા સુતારિયા નિયોન ગ્રીન કલરના ડ્રેસમાં (neon green dress) જોવા મળી રહી છે.

અભિનેત્રી તારા સુતારિયાએ મોટા કદનો શર્ટ (over sized Shirt) પહેર્યો છે, જેને તેણે મેચિંગ રંગીન શોર્ટ્સ (shorts)સાથે કેરી કર્યો છે. તેણે શર્ટ પર માત્ર એક જ બટન લગાવ્યું છે.આ દરમિયાન તેને  સનગ્લાસ (sunglass) પહેર્યા હતા અને તેણીના દેખાવને પૂર્ણ કરવા માટે તેના વાળ કર્લ કર્યા હતા. આ સાથે જ તેને વ્હાઈટ કલરની પોઈન્ટેડ હીલ્સ પહેરી છે જે તેના લુકને ખૂબ જ સૂટ કરે છે.

તમને જણાવી દઈએ કે, આ દિવસોમાં તારા સુતારિયા (Tara sutaria) તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'હીરોપંતી 2' (heeropanti-2)માટે ચર્ચામાં છે, જેમાં તેણે એક્ટર ટાઈગર શ્રોફ (Tiger shroff) સાથે કામ કર્યું છે. નિર્દેશક અહેમદ ખાન દ્વારા નિર્દેશિત આ ફિલ્મને બોક્સ ઓફિસ પર સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો : રશ્મિ દેસાઈ એ બ્લેક ઓફ શોલ્ડર ડ્રેસ માં કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ, તસવીરો એ વધાર્યો ઈન્ટરનેટ નો પારો; જુઓ ફોટોગ્રફ્સ

Today’s Horoscope : આજનો દિવસ:૧૨ નવેમ્બર ૨૦૨૫, બુધવાર, જાણો આપનું રાશિફળ
The Family Man 3: ‘ધ ફેમિલી મેન 3’માં શ્રીકાંત તિવારી બનશે ‘મોસ્ટ વૉન્ટેડ’! સમય રૈના અને અપૂર્વા મુખર્જીની મજેદાર સલાહ વાયરલ
Dharmendra: ધર્મેન્દ્રને મળવા શાહરુખ-સલમાન હોસ્પિટલ પહોંચ્યા, છતાં કેમ ન થઈ મુલાકાત? જાણો મોટું કારણ
Sunny Deol Hema Malini Relation: સંબંધોનું રહસ્ય,સની અને બોબી દેઓલ હેમા માલિનીને ‘મમ્મી’ કેમ નથી બોલાવતા? જાણો કયા નામથી સંબોધે છે!
Exit mobile version