Site icon

જાણો કોણ છે નીતીશ ભલુની, જે તારક મહેતા માં ભજવી રહ્યો છે જેઠાલાલના પુત્ર ટપ્પુનું પાત્ર, તેની નેટવર્થ જાણીને તમે ચોંકી જશો.

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં ટપ્પુનું પાત્ર હવે અભિનેતા નીતિશ ભલુની ભજવશે. શોના નિર્માતાઓએ આની જાહેરાત કરી છે. આવી સ્થિતિમાં આજે અમે તમને નીતિશ સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો જણાવવા જઈ રહ્યા છીએ.

tarak mehta ka ooltah chashmah know who is nitish bhaluni who is playing the character of jethalal gada son tappu

જાણો કોણ છે નીતીશ ભલુની, જે તારક મહેતા માં ભજવી રહ્યો છે જેઠાલાલના પુત્ર ટપ્પુનું પાત્ર, તેની નેટવર્થ જાણીને તમે ચોંકી જશો

News Continuous Bureau | Mumbai

SAB ટીવીનો પ્રખ્યાત કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ TRP લિસ્ટમાં નંબર વન પર યથાવત છે. એટલે કે, આ શો માત્ર હિટ જ નથી, પરંતુ તમને જણાવી દઈએ કે, આ શોના પાત્રો પણ ખૂબ હિટ છે. અનોખા પાત્ર અને વાર્તાના કારણે દર્શકો આ શોના દરેક પાત્રને ખૂબ પસંદ કરે છે. પરંતુ, જેઠાલાલ ગડાના પુત્ર ટપ્પુનું પાત્ર ભજવતા અભિનેતા રાજ અનડકટે આ શોને અલવિદા કહી દીધો ત્યારથી શો ડાઉન ચાલી રહ્યો છે. દર્શકો ટપ્પુને મિસ કરી રહ્યાં છે. હવે સમાચાર આવી રહ્યા છે કે શોના નિર્માતાઓને નવો ટપ્પુ મળી ગયો છે. આવો જાણીએ ટપ્પુનો રોલ કરનાર નીતિશ ભલુની કોણ છે?

Join Our WhatsApp Community

 

TMKOC ના ટપ્પુ પહેલા આ સિરિયલમાં જોવા મળ્યો હતો નીતીશ ભલુની 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મુંબઈમાં જન્મેલા નીતીશ ભલુનીની ઉંમર 25 વર્ષ છે. તેણે પોતાના કરિયરની શરૂઆત થિયેટરથી કરી હતી. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સાઈન કરતા પહેલા, નીતીશ ટીવી સીરિયલ ‘મેરી ડોલી મેરે અંગના’માં જોવા મળ્યો હતો જે વર્ષ 2021માં પ્રસારિત થઈ હતી. આ સિરિયલમાં નીતિશે સરંશ નો રોલ કર્યો હતો.

 

નીતિશની નેટવર્થ કેટલી છે

નીતિશની કારકિર્દી ઘણી ટૂંકી છે. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો નીતિશ ભલુનીની કુલ સંપત્તિ 4 કરોડ રૂપિયાની આસપાસ છે. અભિનયની સાથે તેણે કેટલીક બ્રાન્ડ્સની જાહેરાતો પણ કરી છે. જો કે, સૌથી લાંબા સમય સુધી ચાલતા ભારતીય ટેલિવિઝન શો, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ટપ્પુ સેના ના મુખ્ય પાત્ર ભજવ્યા બાદ નીતિશની નેટવર્થમાં વધારો થવાનો છે.

 

Anu Malik Music Copy Controversy: અનુ મલિકનું આ હિટ ગીત હોલીવુડની બેઠી કોપી હોવાનો દાવો, ૩૩ વર્ષ બાદ સોશિયલ મીડિયા પર નેટીઝન્સે લીધી ફિરકી; જાણો શું છે સત્ય
Mardaani 3 OTT Release Date: તૈયાર થઈ જાઓ! ‘મર્દાની 3’ ની OTT રિલીઝ ડેટને લઈને આવ્યું મોટું અપડેટ; જાણો કયા પ્લેટફોર્મે ખરીદ્યા રાઈટ્સ
Dharmendra: ધર્મેન્દ્ર નું વધ્યું ગૌરવ: પદ્મ એવોર્ડ્સની યાદી જાહેર; જાણો કયા કલાકારોને મળ્યું સન્માન
King release date: શાહરૂખ ખાનની ‘કિંગ’ ૨૦૨૬માં મચાવશે ધૂમ! રિલીઝ ડેટના એનાઉન્સમેન્ટથી ચાહકોમાં ઉત્સાહ; જાણો ક્યારે આવશે સિનેમાઘરોમાં
Exit mobile version