496
Join Our WhatsApp Community
ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
11 ફેબ્રુઆરી 2021
રિયાલિટી શો 'ખતરોં કે ખિલાડી 10' ની વિજેતા કરિશ્મા તન્ના ફરી એકવાર તેની સુંદર તસવીરને કારણે ચર્ચામાં છે.

ટીવી અભિનેત્રી કરિશ્મા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને તે પોતાના ચાહકો સાથે અવાર-નવાર તસવીરો શેર કરતી રહે છે.

તેમની દરેક અંદા તેમના ફેન્સને ખૂબ ગમે છે. ત્યારે હવે જુઓ આ નવી અદા..
આ તસવીરોમાં અભિનેત્રી હોટ પોઝ આપતી નજર આવી રહી છે.

કરિશ્મા તન્નાની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે કરિશ્મા તન્નાના સોશ્યલ મીડિયા પર હજારો ચાહકો છે, જે તેના ફોટાની પ્રશંસા કરે છે. ઇન્સ્ટાગ્રામ પર કરિશ્મા તન્નાનો કોમેન્ટ બોક્સ વખાણથી ભરેલો છે.

ટેલિવિઝનની હોટ અને લોકપ્રિય એક્સેસ કરિશમા તન્ના રણબીર કપૂરની ફિલ્મ સંજુમાં બોલ્ડ અવતારમાં જોવા મળી હતી ત્યારે પણ તેની ખુબ જ ચર્ચા આવી હતી.

You Might Be Interested In
