Site icon

Teri baaton mein aisa uljha jiya: થિયેટર માં ધૂમ કમાણી કરી રહેલી ફિલ્મ ‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’ ના ઓટીટી રિલીઝ ને લઈને આવ્યું અપડેટ, જાણો કયા પ્લેટફોર્મ પર રિલીઝ થશે શાહિદ કપૂર ની ફિલ્મ

: Teri baaton mein aisa uljha jiya: શાહિદ કપૂર અને કૃતિ સેનન ની રોમેન્ટિક કોમેડી ફિલ્મ 'તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા' થિયેટર માં સારી કમાણી કરી રહી છે. હવે ફિલ્મ ની ઓટીટી રિલીઝ ને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે.

teri baaton mein aisa uljha jiya ott release

teri baaton mein aisa uljha jiya ott release

News Continuous Bureau | Mumbai 

Teri baaton mein aisa uljha jiya:શાહિદ કપૂર અને કૃતિ સેનન ની ફિલ્મ ‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’ને વિજ્ઞાન કથા અને રોમાંસના મિશ્રણ તરીકે વર્ણવવામાં આવે છે, જેમાં શાહિદ કપૂર શાહિદ વૈજ્ઞાનિક આર્યન ની ભૂમિકા ભજવી રહ્યો છે, જે પોતાના બનાવેલા રોબોટના પ્રેમમાં પડી જાય છે. કૃતિ સેનન રોબોટ નો રોલ કરી રહી છે. ફિલ્મ વેલેન્ટાઈન સપ્તાહમાં રિલીઝ થઈ હોવાથી, બોક્સ ઓફિસ કલેક્શનને વધુ વેગ આપવા માટે નિર્માતાઓએ 14મી ફેબ્રુઆરી સુધી બાય વન ગેટ વન ઓફર રજૂ કરી છે. આ બધા ની વચ્ચે ફિલ્મ ની ઓટીટી રિલીઝ ને લઈને અપડેટ સામે આવ્યા છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો :  Elvish yadav: રેસ્ટોરન્ટ માં બેઠેલા એક વ્યક્તિ ને એલ્વિશ યાદવે આ કારણ થી મારી જોરદાર થપ્પડ! વિડીયો થયો વાયરલ

‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’ નું ઓટિટિ રિલીઝ 

મીડિયા રિપોર્ટ મુજબ, શાહિદ કપૂર ની ફિલ્મ તેરી બાત મેં ઐસા ઉલ્ઝા જિયાનું બોક્સ ઓફિસ પરફોર્મન્સ સમાપ્ત થયા પછી તરત જ OTT પર પ્રીમિયર થશે ફિલ્મ સાથે જોડાયેલા નવીનતમ અહેવાલ મુજબ, શાહિદ કપૂર ની ફિલ્મ એમેઝોન પ્રાઇમ વિડિયો પર પ્રીમિયર થશે. જો કે, ફિલ્મના પ્લેટફોર્મ અને ડિજિટલ રીલીઝ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઇ નથી.

 

Nita Ambani: ‘સ્વદેશ’ ઈવેન્ટ માં છવાઈ નીતા અંબાણી, બિઝનેસ વુમન ની સાદગી એ જીત્યા લોકો ના દિલ
Dhurandhar OTT Release: સિનેમાઘરો માં ધૂમ મચાવી રહેલી ધુરંધર ની ઓટિટિ રિલીઝ ને લઈને આવ્યું અપડેટ, આ પ્લેટફોર્મ પર રિલીઝ થશે રણવીર સિંહ ની ફિલ્મ
Shahrukh khan: શાહરૂખ ખાને કાજોલ અને ટ્વિંકલ ખન્નાની માંગી માફી! કેમ તે બંનેના શોનો ભાગ ન બની શક્યા? ખુદ જણાવ્યું કારણ
Dhurandhar: દીપિકા પાદુકોણનો પ્રથમ રિવ્યૂ: પતિ રણવીરની ‘ધુરંધર’ ફિલ્મ ને લઈને કહી આવી વાત
Exit mobile version