ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
23 માર્ચ 2021
કંગના રાણાવતની છેલ્લી અનેક ફિલ્મો સુપરહિટ રહી છે. હવે જ્યારે તમિલનાડુમાં ચૂંટણી થવા જઈ રહી છે તેનાથી પહેલા કંગના રાણાવતની થલાઇવી નામની ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. હાલમાં તેનું ટ્રેલર રિલીઝ થયું. જુઓ વિડિયો.