Site icon

The Family Man 3: ‘ધ ફેમિલી મેન 3’ માં જયદીપ અહલાવત સિવાય વધુ એક કલાકાર ની થઇ નવી એન્ટ્રી, મેકર્સે રિલીઝ કર્યો વીડિયો

The Family Man 3: મનોજ બાજપેયી ફરીથી શ્રીકાંત તિવારીના રોલમાં જોવા મળશે, નવી ધમાકેદાર સ્ટોરી અને નવા દુશ્મન સાથે ‘ધ ફેમિલી મેન 3’ તૈયાર

‘The Family Man 3’ Brings Jaideep Ahlawat and Nimrat Kaur Onboard

‘The Family Man 3’ Brings Jaideep Ahlawat and Nimrat Kaur Onboard

News Continuous Bureau | Mumbai

The Family Man 3: એમેઝોન પ્રાઇમ વિડિયો ની લોકપ્રિય વેબ સિરીઝ ‘ધ ફેમિલી મેન’ ના ત્રીજા સીઝન નો અનાઉન્સમેન્ટ વીડિયો રિલીઝ થયો છે. આ વખતે સ્ટોરીમાં નવા ટ્વિસ્ટ સાથે જયદીપ અહલાવત  અને નિમરત કૌર જેવી નવી એન્ટ્રીઓ જોવા મળશે. મનોજ બાજપેયી ફરીથી શ્રીકાંત તિવારીના રોલમાં જોવા મળશે, જે એક ફેમિલી મેન હોવા છતાં નેશનલ ઇન્ટેલિજન્સ એજન્સી (TASC)માં કામ કરે છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Salman Khan: સલમાન ખાને ખરીદી બુલેટપ્રૂફ ગાડી, કિંમત જાણી ઉડી જશે તમારા હોશ

જયદીપ અહલાવત બનશે શ્રીકાંતનો સૌથી મોટો દુશ્મન

‘પાતાલ લોક’ થી જાણીતા જયદીપ અહલાવત ‘ધ ફેમિલી મેન 3’ માં મુખ્ય વિલન તરીકે જોવા મળશે. તેનો રોલ ખૂબ જ પાવરફુલ અને સ્ટોરીમાં સસ્પેન્સ અને થ્રિલ ઉમેરનાર હશે. ફેન્સ માટે આ એન્ટ્રી ખૂબ જ એક્સાઇટિંગ છે.આ સીઝનમાં શ્રીકાંત તિવારી એક ફેમિલી અને રિલેશનશિપ કાઉન્સેલર તરીકે છુપાઈને નવી નેશનલ સિક્યુરિટી થ્રેટ સામે લડે છે. તેને પોતાના પરિવાર અને દેશ બંનેને બચાવવાનો પડકાર છે. સ્ટોરી વધુ થ્રિલિંગ અને હાઈ-સ્ટેક્સ બની ગઈ છે.


આ સીઝનમાં નિમરત કૌર અને તમિલ એક્ટર સુન્દીપ કિશન જેવી નવી એન્ટ્રીઓ જોવા મળશે. સાથે જ, પ્રિયામણિ , શરદ કેલકર , શારિબ હાશમી, અને શ્રેયા ધનવંતરી જેવા જૂના પાત્રો પણ પાછા ફરશે. મેકર્સે હજુ રિલીઝ ડેટ જાહેર નથી કરી, પણ આશા છે કે આ સીઝન દિવાળી 2025 આસપાસ રિલીઝ થશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Raveena Tandon Dhurandhar Review: રવીના ટંડને કેમ માંગી યામી ગૌતમની માફી? ‘ધુરંધર’ જોયા બાદ આદિત્ય ધર માટે કહી દીધી આ મોટી વાત, જાણો શું છે સમગ્ર મામલો
Yeh Rishta Kya Kehlata Hai Twist: વિદ્યાની રમત ખતમ! કાજલના એક ખુલાસાથી પોદ્દાર પરિવાર સ્તબ્ધ; જાણો કોણ છે એ જાસૂસ જે અભિરા માટે કરી રહ્યો છે કામ?
Rajkummar Rao New Look: બોલિવૂડનો નવો ‘ઉજ્જવલ નિકમ’! રાજકુમાર રાવે બાયોપિક માટે બદલ્યો આખો દેખાવ; જાણો ૧૦ કિલો વજન વધારવા પાછળનું અસલી કારણ
Abhishek Bachchan New Look: શું ‘કિંગ’ માં વિલન બનશે અભિષેક બચ્ચન? સોશિયલ મીડિયા પર ફેન્સે પૂછ્યો સવાલ તો અભિનેતાએ આપ્યો ચોંકાવનારો જવાબ
Exit mobile version