News Continuous Bureau | Mumbai
ફેમસ ટીવી એક્ટ્રેસ જેનિફર મિસ્ત્રીએ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના પ્રોજેક્ટ હેડ અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર અસિત મોદી પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. આ મામલે હવે અસિત મોદીનો જવાબ પણ સામે આવ્યો છે. આક્ષેપો ચાલુ છે. આ દરમિયાન ટ્વિટર પર ફની મીમ્સ વાયરલ થઈ રહ્યા છે.
મીમ્સ થયા વાયરલ
#TaarakMehtakaooltahChashmah#TMKOC #JenniferMistryBansiwal champak chacha's reaction on #AsitKumarrModi news pic.twitter.com/UOkkTMoFNF
— chintubaba (@chintamani0d) May 11, 2023
After knowing Asit Modi's Truth. 🤪#TaarakMehtakaooltahChashmah pic.twitter.com/tLTOpTBowO
— THE EXPOSER (@I_Exposer) May 11, 2023
Jennifer Mistry has filed a complaint Against Producer Asit Modi for Sexual Harassment
#TaarakMehtakaooltahChashmah
Asit Modi :- pic.twitter.com/xLY3oXyc0t— Memes Junction (@Nikhil_memes) May 11, 2023
#jennifermistrybansiwal #TaarakMehtakaooltahChashmah #AsitKumarrModi #TMKOC pic.twitter.com/UIIGBfOyrF
— chintubaba (@chintamani0d) May 11, 2023
જેનિફરે લગાવ્યો હતો આ આરોપ
જણાવી દઈએ કે, જેનિફર મિસ્ત્રીએ શોના મેકર્સ અસિત કુમાર મોદી, સોહિલ રામાણી અને જતિન બજાજ વિરુદ્ધ યૌન ઉત્પીડનની ફરિયાદ નોંધાવી છે. જેનિફર મિસ્ત્રી આ શોમાં 15 વર્ષથી કામ કરી રહી હતી. જેનિફર મિસ્ત્રીએ કહ્યું કે “મેં શો છોડી દીધો છે. મને સેટ છોડવો પડ્યો કારણ કે સોહિલ રામાણી અને જતીન બજાજે સેટ પર મારું અપમાન કર્યું હતું.