ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૦ મે ૨૦૨૧
ગુરુવાર
બોલિવુડ સિંગર અરિજિત સિંહની માતાનું નિધન થયું છે. તેઓ છેલ્લા કેટલાક દિવસથી કોલકાતાની હૉસ્પિટલમાં દાખલ હતાં.
કોરોના પૉઝિટિવ આવ્યા બાદ તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં તેઓ ઇસીએમઓ પર હતાં અને તેમની હાલત નાજુક હતી
ગુરુવારે સવારે તેમનું નિધન થયું છે તેમના પરિવાર તરફથી માતાની તબિયત સંદર્ભે જાણકારી આપવામાં આવી હતી
