Site icon

Tiger shroff: ટાઇગર શ્રોફ એ પુના માં ખરીદી અધધ આટલી કિંમત ની આલીશાન પ્રોપર્ટી, કિંમત જાણીને ઉડી જશે તમારા હોશ

Tiger shroff: ટાઇગર શ્રોફ તેની ફિલ્મ બડે મિયાં છોટે મિયાં ને લઈને ચર્ચામાં છે. ટાઇગર મુંબઈ ના આલીશાન ઘરમાં રહે છે હવે અભિનેતા એ પુના માં પણ એક ઘર ખરીદ્યું છે જેની કિંમત કરોડોમાં છે.

tiger shroff bought a luxurious house in pune

tiger shroff bought a luxurious house in pune

News Continuous Bureau | Mumbai

Tiger shroff: બોલિવૂડ અભિએન્ટ ટાઇગર શ્રોફ તેની ફિલ્મ બળે મિયાં છોટે મિયાં ને લઈને ચર્ચામા છે આ ફિલ્મ માં તે અક્ષય કુમાર સાથે જોવા મળશે. ટાઇગર મુંબઈ માં વૈભવી જીવન જીવે છે. અભિનેતા નું મુંબઈ માં આલીશાન ઘર છે. હવે મીડિયા રિપોર્ટ મુજબ ટાઇગર શ્રોફ એ મહારાષ્ટ્ર ના પુના માં એક આલીશાન ઘર ખરીદ્યુ છે જેની કિંમત કરોડોમાં છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Dabangg 4: ચુલબુલ પાંડે બની ને આવી રહ્યો છે સલમાન ખાન! દબંગ 4 પર અરબાઝ ખાને આપ્યું મોટું અપડેટ

ટાઇગર શ્રોફ ના ઘર ની કિંમત 

મીડિયા રિપોર્ટ મુજબ ટાઇગર શ્રોફ એ તાજેતરમાં જ પુના માં એક આલીશાન ઘર ખરીદ્યું છે. આશરે 4,248 ચોરસ ફૂટની આ મિલકત હડપસરમાં પ્રીમિયમ યુ પુણે પ્રોજેક્ટનો ભાગ છે. તે સ્થાનિક રિયલ એસ્ટેટ હેવીવેઇટ પંચશીલ રિયલ્ટી દ્વારા બનાવવામાં આવ્યું છે.ટાઈગર શ્રોફ એ 5 માર્ચ 2024ના રોજ ઘરનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. અને તે પેટે તેને રૂ.52.5 લાખની સ્ટેમ્પ ડ્યુટી પણ ચૂકવી છે. 


ટાઇગર શ્રોફે ખરીદેલા ઘરની કિંમત 7.5 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ સિવાય એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આ મિલકત બેવરેજ બિઝનેસ કંપની ચેરીસ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડને લીઝ પર આપવામાં આવી છે.તેમજ ટાઇગર તેના ભાડૂતો પાસેથી દર મહિને લગભગ 3.5 લાખ રૂપિયાનું ભાડું વસૂલ કરશે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Vijay Deverakonda Rashmika Mandanna Wedding Photos: લગ્ન બાદ વિજય દેવરકોંડાએ રશ્મિકા માટે લખી દિલ જીતી લે તેવી પોસ્ટ; તસવીરો જોઈને ફેન્સની આંખોમાં આવ્યા આંસુ!
Rishab Shetty Reaction Rashmika Wedding: રશ્મિકા મંદાનાના લગ્નના સવાલ પર ભડક્યા ઋષભ શેટ્ટી: એક્સ-મંગેતર રક્ષિત શેટ્ટીના મિત્રો હજુ પણ છે નારાજ? જાણો કન્નડ ઈન્ડસ્ટ્રીમાં શું છે વિવાદ
Bhoot Bangla First Song Ram Ji: અક્ષય કુમાર-પ્રિયદર્શનની સુપરહિટ જોડીનો જાદુ પરત ફર્યો! ‘ભૂત બંગલા’નું ધમાકેદાર સોંગ રિલીઝ, સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ
Arjun Tendulkar Sania Chandhok Pre-wedding: અર્જુન તેંડુલકરની દુલ્હને લૂંટી લાઈમલાઈટ! જામનગરમાં શરૂ થયો લગ્નનો ઉત્સવ; જાણો અંબાણી પરિવારે કેમ સંભાળી છે ખાસ જવાબદારી
Exit mobile version