Site icon

Tiger vs Pathan: ‘ટાઈગર Vs પઠાણ’ ની તૈયારી થઇ શરૂ, આટલા દિવસ માં શૂટિંગ પૂરું કરવાની છે યોજના, ફિલ્મ ની રિલીઝ ને લઈને આવ્યું મોટું અપડેટ

iger vs Pathan: 'ટાઈગર Vs પઠાણ' હાલ ચર્ચાનો વિષય છે. આ ફિલ્મ ને લઈને સતત નવા અપડેટ્સ સામે આવી રહ્યા છે. હવે આ ફિલ્મ થિયેટરોમાં ક્યારે રિલીઝ થશે તેને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે.

tiger vs pathan shooting schedule for 100 days and film will be release in year 2027

tiger vs pathan shooting schedule for 100 days and film will be release in year 2027 tiger vs pathan shooting schedule for 100 days and film will be release in year 2027

News Continuous Bureau | Mumbai 

Tiger vs Pathan: ટાઇગર 3 અને પઠાણ એ યશરાજ ની સ્પાય યુનિવર્સ ની ફિલ્મ છે.સલમાન ખાન અને શાહરુખ ખાન ની આ ફિલ્મો વર્ષ 2023 માં રિલીઝ થઇ હતી, આ બંને ફિલ્મો એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. સાથે બંને સ્ટાર્સ એ એકબીજા ની ફિલ્મ માં કેમિયો પણ કર્યો હતો.હવે મેકર્સે પઠાણ 2 ની સાથે સાથે ‘ટાઈગર Vs પઠાણ’ ની પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ફિલ્મના શૂટિંગની માહિતી સામે આવ્યા બાદ હવે તેની રિલીઝને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Poonam pandey: પૂનમ પાંડે એ નિધન ના ખોટા સમાચાર વાળી પોસ્ટ હટાવીને આપ્યું નવું અપડેટ, કોઈનું નામ જણાવ્યા વગર લોકો પર લગાવ્યો આ ગંભીર આરોપ

‘ટાઈગર Vs પઠાણ’ ની રિલીઝ ડેટ 

મીડિયામાં પહેલા એવા સમાચાર સામે આવ્યા હતા કે  ‘ટાઈગર Vs પઠાણ’ વર્ષ 2026 માં ફ્લોર પર જશે. હવે ‘ટાઈગર Vs પઠાણ’ ‘ની રિલીઝને લઈને એક અપડેટ સામે આવ્યું છે. રિપોર્ટ મુજબ આ ફિલ્મ વર્ષ 2027માં રિલીઝ થશે. ફિલ્મ સાથે જોડાયેલા એક સૂત્ર એ મીડિયા ને જણાવ્યું કે, “ટાઈગર vs પઠાણ એક એવી ફિલ્મ છે જેમાં ઘણો સમય અને ઘણી તૈયારીની જરૂર છે. શાહરૂખ અને સલમાન જેવા મોટા કલાકારો સાથે 100 દિવસમાં આટલી મોટી એક્શન ફિલ્મ બનાવવી સરળ નથી. તેથી શૂટિંગ શરૂ કરતા પહેલા, નિર્માતાઓ YfX ટીમ ને મળ્યા હતા.. અમે સાથે મળીને ‘ટાઈગર vs પઠાણ’નું પ્રી-વિઝ્યુલાઇઝેશન કરીશું, VFXની મદદથી ફિલ્મના દ્રશ્યો બનાવીશું અને પછી વર્ષ 2026 માં સલમાન-શાહરુખ સાથે વાસ્તવિક શૂટ શરૂ કરીશું.” જોકે, હજુ સુધી મેકર્સ દ્વારા ફિલ્મ સંબંધિત કોઈ સત્તાવાર અપડેટ જાહેર કરવામાં આવ્યું નથી.

 

‘Dhurandhar 2 Trailer Out: ધુરંધર 2’ નું ટ્રેલર રિલીઝ: રણવીર સિંહનો ખતરનાક એક્શન અવતાર, બદલો લેવા માટે તૈયાર છે ‘ધુરંધરો’
Amitabh Bachchan Ayodhya Property: અમિતાભ બચ્ચને અયોધ્યામાં ૨.૬૭ એકર જમીન ખરીદી, રામ મંદિરથી છે આટલી નજીક; જાણો કિંમત અને લોકેશન
Priyanka Chopra: ગ્લોબલ આઈકોન પ્રિયંકા ચોપરા ઓસ્કારમાં મચાવશે ધૂમ! ભારત માટે ઐતિહાસિક ક્ષણ; જાણો ઓસ્કાર સેરેમનીમાં દેશી ગર્લને કયું મોટું કામ સોંપાયું?
Vijay Rashmika Wedding Cost: વિજય-રશ્મિકાના લગ્નનો રોયલ ઠાઠ! ૧૨ કરોડનો ખર્ચ અને કરોડોની ગોલ્ડ જ્વેલરી; સાઉથના સુપરસ્ટાર્સના મેગા વેડિંગની વિગતો લીક
Exit mobile version