Site icon News Continuous Bureau

તારક મહેતાની બબીતાજીએ હાઈ થાઈ સ્લિટ ગાઉનમાં કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ, તેના ગ્લેમરસ લુકથી ઈન્ટરનેટ પર મચી ગઈ ધૂમ; જુઓ ફોટોગ્રાફ્સ

News Continuous Bureau | Mumbai

મુનમુન દત્તા શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં બબીતાનું પાત્ર ભજવી રહી છે. મુનમુન રિયલ લાઈફમાં ખૂબ જ ગ્લેમરસ છે અને પોતાની તસવીરોથી ઈન્ટરનેટ પર આગ લગાવી દે છે. હવે તેણે ફેન્સને પોતાના લેટેસ્ટ ફોટોશૂટની ઝલક બતાવી છે, જેની તસવીરો વાયરલ થઈ રહી છે.

Join Our WhatsApp Community

તસવીરોમાં તમે જોઈ શકો છો કે મુનમુન દત્તાએ ડાર્ક ગ્રીન કલરના શિમરી થાઈ હાઈ સ્લિટ ગાઉન પહેરીને એક કરતા વધુ પોઝ આપ્યા છે.

તેણે અલગ-અલગ પોઝમાં ફોટા  ક્લિક કરેલા છે, જેમાં તેનો ગ્લેમરસ  અંદાજ જોવા મળી રહ્યો છે.

મુનમુન દત્તાએ તેના લુકનું ખાસ ધ્યાન રાખ્યું છે. તેણીએ  કાન  માં લાંબી બુટ્ટીઓ પહેરેલી છે અને તેણીએ તેના વાળ ખુલ્લા રાખ્યા છે.

એક્ટિંગની સાથે મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે. તે અવારનવાર પોતાની ગ્લેમરસ  તસવીરો પોસ્ટ કરીને ફેન્સને ગિફ્ટ આપતી રહે છે.

આ સમાચાર પણ વાંચો : જાહ્નવી કપૂરે કાઉચ પર બેસી ને કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ, તસવીરો થઇ ઈન્ટરનેટ પર હિટ; જુઓ ફોટોગ્રાફ્સ

Asha Bhosle Music Institute Maharashtra: આશા ભોંસલેનું દાયકાઓ જૂનું સપનું હવે થશે સાકાર! દેવેન્દ્ર ફડણવીસે સંગીત પ્રેમીઓ માટે કરી મોટી જાહેરાત
Bhooth Bangla Update:અક્ષય કુમારની ‘ભૂત બંગલા’ પર સેન્સર બોર્ડની કાતર: આટલા સીન કપાયા અને ફિલ્મની લંબાઈ 10 મિનિટ ઘટાડાઈ
Yuzvendra Chahal in controversy: યુઝવેન્દ્ર ચહલ અને તાન્યા ચેટર્જી વચ્ચે શું છે કનેક્શન? અભિનેત્રીએ ચેટ જાહેર કરતા સોશિયલ મીડિયા પર શરૂ થઈ ચર્ચાઓ
Shreya Ghoshal Tribute to Asha Bhosle: શ્રેયા ઘોષાલના સુરે આશા ભોંસલેને શ્રદ્ધાંજલિ: સ્ટેજ પર ગીત ગાતા-ગાતા શ્રેયાની આંખો છલકાઈ, વીડિયો વાયરલ
Exit mobile version