Site icon

TMKOC Jheel mehta: બોયફ્રેન્ડ સાથે રોમેન્ટિક થઇ તારક મહેતા ની સોનુ, સમુદ્ર કિનારે આ રીતે કર્યું પ્રપોઝ,જલ્દી જ બંધાશે લગ્ન ના બંધન માં, જુઓ તસવીરો

TMKOC Jheel mehta: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં સોનુ નું પાત્ર ભજવી ને ઘર ઘરમાં ફેમસ થયેલી અભિનેત્રી ઝીલ મહેતા ઘણા સમયથી આદિત્ય દુબે ને ડેટ કરી રહી છે. હવે ઝીલ મહેતા એ રોમેન્ટિક અંદાજ માં તેના બોયફ્રેન્ડ ને પ્રપોઝ કર્યું છે જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

tmkoc fame jheel mehta propose boyfriend aditya in romantic style

tmkoc fame jheel mehta propose boyfriend aditya in romantic style

News Continuous Bureau | Mumbai

TMKOC Jheel mehta: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં સોનુ નું પાત્ર ભજવી ને ઘર ઘર માં લોકપ્રિય થયેલી અભિનેત્રી ઝીલ મહેતા જલ્દી જ લગ્ન ના બંધન માં બંધાવવાની છે. ઝીલ મહેતા લાંબા સમય થી આદિત્ય દુબે ને ડેટ કરી રહી છે. થોડા સમય પહેલા આદિત્ય એ ઝીલ ને પ્રપોઝ કર્યું હતું હવે ઝીલ મહેતા એ આદિત્ય ને પ્રપોઝ કર્યું છે. અને એ પણ રોમેન્ટિક અંદાજ માં ઝીલ મહેતા એ તેના સોશિયલ મીડિયા પર આ ડ્રિમી પ્રપોઝલ ની તસવીરો શેર કરી છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Salman khan:સલમાન ખાન ના ઘરે થયેલ ફાયરિંગ પર આવ્યું એક્સ ગર્લફ્રેન્ડ સોમી અલીનું રિએક્શન, બિશ્નોઇ ગેંગ ને કરી આવી વિનંતી

ઝીલ મહેતા એ આદિત્ય ને રોમેન્ટિક અંદાજ માં કર્યું પ્રપોઝ 

ઝીલ મહેતા એ તસવીરો શેર કરી છે તેમાં અભિનેત્રી સફેદ મિડી ખૂબ જ સુંદર લાગી રહી છે. અભિનેત્રીએ આદિત્યને સમુદ્ર કિનારે તેના ઘૂંટણ પર બેસી ને પ્રપોઝ કર્યું અને તેને હીરાની વીંટી પહેરાવી.તસવીરોમાં બંને એકબીજાને ગળે લગાવતા અને હાથ પકડીને જોઈ શકાય છે.આ સાથે જ ફોટો શેર કરતી વખતે ઝિલ એ લખ્યું – ‘જ્યારે હું તમારી સાથે હોઉં છું ત્યારે તે પતંગિયા બની જાય છે. ફરીથી અને ફરીથી એક જ સત્ય એ છે કે બધું ફરી વળે છે અને તમારી પાસે પાછું આવે છે. આવું થયું. મારા સપના સાકાર કરવા બદલ આભાર.’


તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં ઝીલ મહેતા એ નાની સોનુ ની ભૂમિકા ભજવી હતી. ઇન્ડસ્ટ્રી થી દૂર ઝિલ પોતાનો બિઝનેસ કરી રહી છે. તે સેફ સ્ટુડન્ટ હાઉસિંગ નામની કંપની ચલાવી રહી છે, જે મુંબઈની બહારથી આવતા બાળકોને સુરક્ષિત ઘર પૂરા પાડે છે.ઝીલ અને આદિત્ય એ હજુ સુધી તેમના લગ્ન ની તારીખ જણાવી નથી. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Shahid Kapoor and Rashmika Mandanna: શાહિદ-રશ્મિકાનો ડબલ ધડાકો! ‘કૉકટેલ 2’ બાદ વધુ એક મોટી ફિલ્મ લાગી હાથ, અમિત શર્માની ફિલ્મમાં જમાવશે રોમેન્ટિક જોડી
Ghooskhor Pandat’: કેન્દ્ર સરકારની લાલ આંખ: વિવાદ વકરતા નેટફ્લિક્સે ‘ઘૂસખોર પંડિત’નું ટીઝર હટાવ્યું, પ્રમોશન પર પણ લાગી રોક
O Romeo Controversy: શાહિદ કપૂરની ‘ઓ રોમિયો’ પર સંકટના વાદળો: ગેંગસ્ટર હુસૈન ઉસ્તરાની પુત્રીએ ફિલ્મ રોકવા કોર્ટમાં કરી અરજી, જાણો શું છે વિવાદ
Shakti Shalini Update: શક્તિ શાલિની’ માં ઓસ્કાર નોમિનેટેડ અભિનેતાની એન્ટ્રી: અનીત પડ્ડા સાથે જામશે જોડી, જાણો ફિલ્મ વિશેની લેટેસ્ટ અપડેટ
Exit mobile version