Site icon

વેબ સિરીઝ ‘આશ્રમ’ થી લાઈમલાઈટમાં આવેલી આ અભિનેત્રીએ રિયલ લાઈફમાં બોલ્ડનેસથી ચાહકોના ઉડાવી દીધા હોશ! જુઓ ફોટોગ્રાફ્સ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 29 નવેમ્બર 2021

Join Our WhatsApp Community

સોમવાર 

અભિનેત્રી ત્રિધા ચૌધરીએ વેબ સિરીઝ 'આશ્રમ'માં બોલ્ડ સીન આપીને હંગામો મચાવ્યો હતો. ત્રિધા આ સિરિયલમાં સિમ્પલ રોલમાં જોવા મળી હતી, પરંતુ રિયલ લાઈફમાં તે એકદમ ગ્લેમરસ છે. તેના બોલ્ડ ફોટા અવારનવાર વાયરલ થતા રહે છે.

ફોટોમાં ત્રિધાએ પર્પલ મોનોકીની પહેરીને બોલ્ડ પોઝ આપ્યો છે. તે ખુરશી પર બેઠેલી જોવા મળી રહી છે અને પોતાની મનમોહક સ્ટાઈલથી ચાહકોનું દિલ જીતી રહી છે.

ત્રિધા ચૌધરીએ માથા પર ટુવાલ બાંધ્યો છે અને આંખો પર ચશ્મા પહેર્યા છે. તેની હરકતો ચાહકોના હોશ ઉડાવી રહી છે.

આ ફોટોમાં ત્રિધા ચૌધરીએ બોલ્ડનેસની તમામ હદો વટાવી દીધી છે. ફોટોમાં તે પ્રિન્ટેડ મોનોકીની માં જોવા મળી રહી છે. 

તમને જણાવી દઈએ કે ત્રિધા ચૌધરીએ સીરિઝ 'આશ્રમ'માં બોબી દેઓલ સાથે ઘણા ઈન્ટીમેટ સીન આપ્યા હતા, જેના કારણે તે ચર્ચામાં આવી હતી. તેણે વર્ષ 2013માં બંગાળી ફિલ્મ 'મિશોર રોહોસ્યો'થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી.

ટેલિવિઝન એક્ટ્રેસ સોનારિકા ભદોરિયાએ મોનોકની પહેરીને બતાવી પોતાની સુંદરતા, બોલ્ડનેસની વટાવી તમામ હદ ; જુઓ ફોટોગ્રાફ્સ

Lockdown Hindi Release: ઓટીટી પર રિલીઝ થઈ અનુપમા પરમેશ્વરનની ફિલ્મ ‘લોકડાઉન’, જાણો ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે આ ઈમોશનલ ડ્રામા
Bigg Boss 19 Winner Gaurav Khanna: ગૌરવ ખન્નાને હજુ સુધી કેમ નથી મળી બિગ બોસની વિનિંગ એમાઉન્ટ? પ્રાઈઝ મની અને કાર વિશે અભિનેતાએ કર્યો મોટો ખુલાસો
‘Dhurandhar Song Shararat: સિંગર મધુબંતી બાગચી અને આદિત્ય ધર વચ્ચે શું થઈ હતી ડીલ? ‘શરારત’ ગીતના શૂટિંગ પહેલાની રસપ્રદ શરતનો ખુલાસો
Hansika Motwani Divorce: હંસિકા મોટવાની અને સોહેલ કથુરિયાના છૂટાછેડાના સમાચાર વાયરલ, જાણો લગ્નજીવનમાં તિરાડ અંગેના દાવા પાછળનું શું છે કારણ
Exit mobile version