Site icon

Tripti dimri: જાણો કેમ જયપુર ની મહિલાઓ એ તૃપ્તિ ડીમરી વિશે કહ્યું, “મોઢું કાળું કરો આનું .”

Tripti dimri: તૃપ્તિ ડિમરીની ફિલ્મ 'વિકી-વિદ્યા કા વો વાલા વીડિયો' રિલીઝ થવા જઈ રહી છે. દરમિયાન જયપુરમાં મહિલાઓના એક જૂથે તૃપ્તિ ડિમરી ના આ ફિલ્મ ના બહિષ્કારની હાકલ કરી છે.

tripti dimri faces backlash jaipur muh kala karo iska skips event

tripti dimri faces backlash jaipur muh kala karo iska skips event

News Continuous Bureau | Mumbai

Tripti dimri: તૃપ્તિ ડિમરી તેની ફિલ્મ ‘વિકી-વિદ્યા કા વો વાલા વીડિયો’ ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ જલ્દી જ સિનેમાઘરો માં રિલીઝ થવાની છે. દરમિયાન જયપુરમાં  મહિલાઓના એક જૂથે તૃપ્તિ ડિમરી ના આ ફિલ્મ ના બહિષ્કારની હાકલ કરી છે. તેમજ તૃપ્તિ વિશે તેમને કહ્યું “આનું મોઢું કાળું કરો.” તો ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Actor Govinda: ગોળી વાગ્યા બાદ અભિનેતા ગોવિંદા નું નિવેદન આવ્યું સામે, પોતાની વાત માં અભિનેતા એ માન્યો આ લોકો નો આભાર

તૃપ્તિ ડીમરી પર ગુસ્સે ભરાઈ જયપુર ની મહિલાઓ 

તૃપ્તિ ડિમરી જયપુરમાં એક ઈવેન્ટમાં ભાગ લેવાની હતી આ કાર્યક્રમ મહિલા શક્તિ પર આધારિત હતો. પરંતુ બાદમાં તૃપ્તિ ઈવેન્ટમાં પહોંચી ન હતી. ઈવેન્ટમાં ન પહોંચવાને કારણે ઈવેન્ટ સાથે જોડાયેલી મહિલાઓએ તૃપ્તિ ડિમરી નું મોઢું કાળું કરવાની વાત કરી હતી.ઉપરાંત, તેમણે તૃપ્તિની આગામી ફિલ્મ’વિકી-વિદ્યા કા વો વાલા વીડિયો’નો બહિષ્કાર કરવાની વાત કરી છે.


મીડિયા રિપોર્ટ મુજબ તૃપ્તિ ડિમરીએ આ કાર્યક્રમમાં આવવા માટે હા પાડી હતી. આ માટે તેણે 5.5 લાખ રૂપિયા ફી પણ નક્કી કરી હતી.આ કાર્યક્રમ સાથે જોડાયેલી એક મહિલા એ જણાવ્યું કે, આ કાર્યક્રમનું આયોજન કરનાર સંગઠનનું કહેવું છે કે તેઓ તૃપ્તિ વિરુદ્ધ કાયદાકીય મદદ લેશે. આ સાથે તેને એમ પણ કહ્યું કે જયપુરે તૃપ્તિની ફિલ્મનો બહિષ્કાર કરવો જોઈએ.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ranveer Singh vs Sara Arjun: રણવીરની એનર્જી સામે સારા પણ ટકી ગઈ! ‘શરારત’ ગીત પર જોરદાર પરફોર્મન્સ; સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ.
Dhurandhar 2 Box Office Collection: ધુરંધર 2 ની બોક્સ ઓફિસ પર સુનામી: ૨ દિવસમાં ૨૨૬ કરોડ પાર! ડાયરેક્ટર આદિત્ય ધરે આ ખાસ લોકોને આપ્યો જીતનો શ્રેય
Reptile OTT Review: OTT પર ધમાલ મચાવી રહી છે ૨ કલાક ૧૪ મિનિટની આ ક્રાઇમ થ્રિલર: સસ્પેન્સ જોઈને ઉડી જશે હોશ, જાણો ક્યાં જોવી?
TRP Week 10 Report:: વર્લ્ડ કપ ફાઈનલના ક્રેઝમાં ‘નાગિન 7’ ફેંકાઈ, જેઠાલલે લગાવી લાંબી છલાંગ; જાણો આ અઠવાડિયાના ટોપ 20 શોની યાદી
Exit mobile version