Site icon

TRP Week 33: આ વખતે પણ અનુપમા એ જાળવી રાખ્યું ટોચ નું સ્થાન, ‘તુલસી’ની સ્થિતિમાં સુધારો, જાણો અન્ય શો ના શું છે હાલ

TRP Week 33: 33મા અઠવાડિયાની TRP લિસ્ટમાં ‘અનુપમા’ ફરી નંબર 1 પર, જ્યારે ‘ક્યુકી સાસ ભી કભી બહુ થી 2’એ એક પોઝિશન સુધારી

TRP Week 33 ‘Anupamaa’ Still Rules, ‘Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2’ Climbs Up

TRP Week 33 ‘Anupamaa’ Still Rules, ‘Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2’ Climbs Up

News Continuous Bureau | Mumbai

TRP Week 33: ટીવી શોઝની લોકપ્રિયતા માપવાનો સૌથી મોટો માપદંડ છે TRP (Television Rating Point). 33મા અઠવાડિયાની TRP લિસ્ટ આવી ગઈ છે અને રૂપાળી ગાંગુલી સ્ટારર ‘અનુપમા’  ફરી એકવાર ટોચ પર છે. બીજી તરફ, ‘ક્યુકી સાસ ભી કભી બહુ થી 2’  એ પણ પોતાની સ્થિતિમાં સુધારો કર્યો છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Sonu Sood: સોનૂ સૂદે વેચ્યું મુંબઈ સ્થિત તેનું ઘર, 13 વર્ષમાં થયો અધધ આટલા કરોડનો નફો

અનુપમા ટોચ પર, 2.3 TRP સાથે

‘અનુપમા’ શો 2.3 TRP સાથે ફરી નંબર 1 પર છે. આ શો છેલ્લા ઘણા અઠવાડિયાઓથી ટોચ પર છે અને દર્શકોમાં તેની લોકપ્રિયતા યથાવત છે. રૂપાલી ગાંગુલીનો પાવરફુલ પર્ફોર્મન્સ અને ઇમોશનલ સ્ટોરીલાઇન દર્શકોને જોડીને રાખે છે.બીજા સ્થાન પર યે રિશ્તા ક્યા કહેલાતા હૈ છે. ‘ક્યુકી સાસ ભી કભી બહુ થી 2’ હવે ત્રીજા સ્થાન પર પહોંચી ગઈ છે. તેને 1.9 TRP મળી છે. અગાઉ આ શો ચોથા સ્થાન પર હતો. 25 વર્ષ પછી તુલસીના પાત્રમાં સ્મૃતિ ઈરાનીની વાપસી દર્શકો માટે નોસ્ટેલ્જિક અનુભવ બની છે.


ચોથા સ્થાન પર છે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (TMKOC) જેને 1.9 TRP મળી છે. આ શો છેલ્લા 17 વર્ષથી દર્શકોને હસાવતો રહ્યો છે. પાંચમા સ્થાન પર નવી એન્ટ્રી છે ‘તુમ સે તુમ તક’ જેમાં શરદ કેલકર મુખ્ય ભૂમિકામાં છે. આ શોને 1.8 TRP મળી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

‘Dhurandhar 2 Trailer Out: ધુરંધર 2’ નું ટ્રેલર રિલીઝ: રણવીર સિંહનો ખતરનાક એક્શન અવતાર, બદલો લેવા માટે તૈયાર છે ‘ધુરંધરો’
Amitabh Bachchan Ayodhya Property: અમિતાભ બચ્ચને અયોધ્યામાં ૨.૬૭ એકર જમીન ખરીદી, રામ મંદિરથી છે આટલી નજીક; જાણો કિંમત અને લોકેશન
Priyanka Chopra: ગ્લોબલ આઈકોન પ્રિયંકા ચોપરા ઓસ્કારમાં મચાવશે ધૂમ! ભારત માટે ઐતિહાસિક ક્ષણ; જાણો ઓસ્કાર સેરેમનીમાં દેશી ગર્લને કયું મોટું કામ સોંપાયું?
Vijay Rashmika Wedding Cost: વિજય-રશ્મિકાના લગ્નનો રોયલ ઠાઠ! ૧૨ કરોડનો ખર્ચ અને કરોડોની ગોલ્ડ જ્વેલરી; સાઉથના સુપરસ્ટાર્સના મેગા વેડિંગની વિગતો લીક
Exit mobile version