Site icon

TRP Report Week 8: ‘તુલસી’એ ‘અનુપમા’નું સિંહાસન ડોલાવ્યું! નંબર-૧ માટે જંગ તેજ; જાણો તમારી ફેવરિટ સીરિયલ કયા સ્થાને છે?

TRP Report Week 8: ‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી ૨’ સતત ટોપ પર, ‘તુમ સે તુમ તક’ બીજા અને ‘અનુપમા’ ત્રીજા સ્થાને; રિયાલિટી શૉઝનું રેટિંગ ઘટ્યું.

TRP Week 8 Report: 'Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2' Tops the Chart; Check Out Anupamaa and Other Serials' Rankings.

TRP Week 8 Report: 'Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2' Tops the Chart; Check Out Anupamaa and Other Serials' Rankings.

News Continuous Bureau | Mumbai

TRP Report Week 8: ટેલિવિઝન દુનિયામાં દર અઠવાડિયે દર્શકોની પસંદગીના આધારે TRP રેટિંગ જાહેર કરવામાં આવે છે. ૮મા અઠવાડિયાના રિપોર્ટમાં પણ જૂના અને જાણીતા શોની સીક્વલ ‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી ૨’ એ બાજી મારી છે. સીરિયલમાં આવી રહેલા નવા ટ્વિસ્ટ અને મિહિર-તુલસીની સ્ટોરી દર્શકોને ખૂબ જ પસંદ પડી રહી છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Real Hero Sonu Sood Extends Help: રિયલ લાઈફ સુપરહીરોની એન્ટ્રી! એરપોર્ટ પર રઝળતા મુસાફરોની વહારે આવ્યો સોનુ સૂદ; દુબઈમાં ફસાયેલા ભારતીયો માટે કરી આવી વ્યવસ્થા

ટોપ ૫ સીરિયલ્સ અને તેમનું રેટિંગ

૧. ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી ૨: આ સીરિયલે ૨.૦ ની TRP સાથે પહેલું સ્થાન મેળવ્યું છે. ગયા અઠવાડિયે તેનું રેટિંગ ૧.૯ હતું, જેમાં આ વખતે સુધારો જોવા મળ્યો છે. ૨. તુમ સે તુમ તક: આ શો ૧.૯ ના રેટિંગ સાથે બીજા સ્થાને રહ્યો છે. ૩. અનુપમા: લાંબા સમય સુધી નંબર-૧ પર રહેલી ‘અનુપમા’ આ અઠવાડિયે ૧.૮ ની TRP સાથે ત્રીજા સ્થાને સ્થિર છે. ૪. ગંગા મા કી બેટિયાં: આ સીરિયલ પણ ૧.૮ ના રેટિંગ સાથે ચોથા સ્થાને રહી છે (રેટિંગ સમાન હોવા છતાં પોઈન્ટ્સમાં નજીવો તફાવત છે). ૫. વસુધા: ૧.૭ ની TRP સાથે આ સીરિયલે ટોપ ૫ માં પાંચમું સ્થાન મેળવ્યું છે.


સીરિયલ્સની સરખામણીએ રિયાલિટી શૉઝ આ વખતે થોડા પાછળ રહ્યા છે. લોકપ્રિય કૉમેડી શો ‘લાફ્ટર શેફ ૩’ ને ૮મા અઠવાડિયે ૧.૪ ની TRP મળી છે. જ્યારે નવા શરૂ થયેલા શો ‘ધ ૫૦’ (The 50) ની હાલત ખૂબ જ ખરાબ છે, કારણ કે તેનું રેટિંગ માત્ર ૦.૭ નોંધાયું છે. મેકર્સ હવે શોમાં વધુ રોમાંચ લાવવા માટે નવા ફેરફારો કરવાની તૈયારી કરી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Priyanka Chopra: ગ્લોબલ આઈકોન પ્રિયંકા ચોપરા ઓસ્કારમાં મચાવશે ધૂમ! ભારત માટે ઐતિહાસિક ક્ષણ; જાણો ઓસ્કાર સેરેમનીમાં દેશી ગર્લને કયું મોટું કામ સોંપાયું?
Vijay Rashmika Wedding Cost: વિજય-રશ્મિકાના લગ્નનો રોયલ ઠાઠ! ૧૨ કરોડનો ખર્ચ અને કરોડોની ગોલ્ડ જ્વેલરી; સાઉથના સુપરસ્ટાર્સના મેગા વેડિંગની વિગતો લીક
Sankalp Trailer Out: સત્તા, રાજનીતિ અને નાના પાટેકરનો દબદબો! ‘સંકલ્પ’નું ટ્રેલર રિલીઝ થતા જ સોશિયલ મીડિયા પર વાયરલ; શું આ વર્ષની સૌથી મોટી થ્રિલર સાબિત થશે?
Badshah in Trouble: ગીત ગાવાનું બાદશાહને પડ્યું ભારે! ‘ટટિહરી’ના બોલ પર મચ્યો હોબાળો; મહિલા આયોગે ફટકારી નોટિસ; જાણો શું છે આખો વિવાદ
Exit mobile version