News Continuous Bureau | Mumbai
Tumbbad re release collection: તુમ્બાડ એ વર્ષ 2018 માં રિલીઝ થઇ હતી. પરંતુ તે વખતે ફિલ્મ ને જેટલી જોઈએ તેટલી ઓડિયન્સ નહોતી મળી ત્યારબાદ ફિલ્મ ને ઓટીટી પર રિલીઝ કરવામાં આવી હતી. ઓટીટી પર આ ફિલ્મ સુપરહિટ સાબિત થઇ દર્શકો ને આ ફિલ્મ ખુબ પસંદ આવી હતી. ફિલ્મ ની રિલીઝ ના 6 વર્ષ બાદ ફિલ્મ ને ફરી થી રિલીઝ કરવામાં આવી છે અને માત્ર ત્રણ જ દિવસ માં ફિલ્મે અધધ આટલી બધી કમાણી કરી છે.
આ સમાચાર પણ વાંચો : Raha kapoor: દાદી નીતુ કપૂર ને જોતા વેંત નાની રાહા એ કર્યું આ કામ, પાપારાઝી ના કેમેરા માં કેદ થયો ક્યૂટ વિડીયો
તુમ્બાડ ની કમાણી
તુમ્બાડ એ તેની રિલીઝ ના પહેલા દિવસે એટલે કે શુક્રવારે 1.65 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. લિમિટેડ સ્ક્રીન્સ મળી હોવા છતાં ફિલ્મને ખૂબ જ મજબૂત ઓપનિંગ મળ્યું. શનિવારે, ફિલ્મે બોક્સ ઓફિસ પર ઉછાળો મળતા તેનું કલેક્શન વધીને 2.65 કરોડ રૂપિયા થઈ ગયું.રવિવારે ફિલ્મની કમાણી થોડી વધીને 3.04 કરોડ રૂપિયા થઈ ગઈ આ સાથે, ફિલ્મનું નેટ ઈન્ડિયા કલેક્શન રિ-રિલિઝના પ્રથમ સપ્તાહમાં 7.34 કરોડ રૂપિયા થઈ ગયું છે.
When #Tumbbad first released in 2018, it had collected a modest ₹ 3.25 cr in its 3-day opening weekend, despite favourable audience feedback.
Six years later, in its re-release, #Tumbbad has collected 125.85% more in its 3-day opening weekend, proving that a good film truly… pic.twitter.com/7QU04QjLxH
— taran adarsh (@taran_adarsh) September 16, 2024
તુમ્બાડ એ વર્ષ 2018 માં ભારતીય બોક્સ ઓફિસ પર 13.48 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું હતું.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)