Site icon

ટેલિવિઝન એક્ટ્રેસ સોનારિકા ભદોરિયાએ મોનોકની પહેરીને બતાવી પોતાની સુંદરતા, બોલ્ડનેસની વટાવી તમામ હદ ; જુઓ ફોટોગ્રાફ્સ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 26 નવેમ્બર  2021      

Join Our WhatsApp Community

શુક્રવાર

લોકપ્રિય ટીવી અભિનેત્રી સોનારિકા ભદોરિયા ફરી એકવાર ચર્ચામાં છે. સોનારિકા એ તેના લેટેસ્ટ ફોટા ચાહકો સાથે શેર કર્યા છે.  સોનારિકા ભદોરિયાની સુંદરતા જોઈને લોકો તેના દિવાના થઈ ગયા.  સોનારિકા  વાસ્તવિક જીવનમાં ખૂબ જ બોલ્ડ છે.

 સોનારિકા એ મોનોકની માં કેટલીક તસવીરો શેર કરી છે, તેની સ્ટાઈલ જોઈને ફેન્સ ચોંકી ગયા છે. સોનારિકા સમુદ્ર કિનારે ચાંદની રાતમાં તેના ટોન બોડીને ફ્લોન્ટ કરતી જોવા મળે છે.

સોનારિકા ભદોરિયા તેની લેટેસ્ટ તસવીરોમાં એકદમ અલગ દેખાઈ રહી છે. જો કહેવામાં આવે તો, તે તેની સ્ક્રીન ઇમેજથી સંપૂર્ણપણે વિપરીત દેખાવમાં જોવા મળે છે. તે મોનોકની પહેરીને દરિયાની વચ્ચે ઉભી જોવા મળી રહી છે. આ તસવીરોમાં સોનારિકા ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. તસવીરોમાં સોનારિકાએ નિયોન ગ્રીન અને ચિત્તા પ્રિન્ટની મોનોકની પહેરી છે, જેમાં તેનું ફિગર પણ પરફેક્ટ લાગી રહ્યું છે.

તમને જણાવી દઈએ કે સોનારિકા ભદોરિયા એક ટેલિવિઝન એક્ટ્રેસ છે, તેણે  સિરિયલ 'તુમ દેના સાથ મેરા'થી ટેલિવિઝન ડેબ્યૂ કર્યું હતું. આ પછી સોનારિકા 'દેવોં કે દેવ મહાદેવ'માં માતા પાર્વતીનો રોલ કરતી જોવા મળી હતી. આ સિવાય તેણે 'પૃથ્વી વલ્લભ – ઈતિહાસ ભી, રહસ્ય ભી' અને 'દાસ્તાન-એ-મોહબ્બત'માં પણ 'અનારકલી'નું પાત્ર ભજવ્યું હતું. તમને જણાવી દઈએ કે સોનારિકા ભદોરિયા જાણીતી તેલુગુ સ્ટાર છે. તેણે 'જાદુગડુ', 'સ્પીદુન્નોડુ', 'એડો રખ આઓ રકી' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

Katrina Kaif: કેટરિના કૈફ અને વિકી કૌશલ બન્યા માતા-પિતા, કપલ ના ઘરે થયું નાના મહેમાન નું આગમન
Taarak Mehta Ka Ooltah Chashmah: તારક મહેતા’ના ‘સોઢી’ બન્યા બિઝનેસમેન! ટીવી છોડવાનું કારણ જણાવ્યું, ક્યારે કરશે શોમાં વાપસી?
Dil To Pagal Hai Awards: ૬ અભિનેત્રીઓએ રિજેક્ટ કરેલી શાહરુખની ‘દિલ તો પાગલ હૈ’ એ જીત્યા ૩ નેશનલ અને અધધ આટલા ફિલ્મફેર એવોર્ડ!
Aryan Khan Directorial: આર્યન ખાન કરશે શાહરુખને ડિરેક્ટ, જાણો ક્યારે શરૂ થશે આ બહુચર્ચિત ફિલ્મનું શૂટિંગ
Exit mobile version