Site icon

Udit Narayan: ઉદિત નારાયણે લાઈવ શો દરમિયાન કર્યું એવું કામ કે ગાયક થઇ રહ્યો છે સોશિયલ મીડિયા પર ટ્રોલ, જુઓ વિડીયો

Udit Narayan: ઉદિત નારાયણ બોલિવૂડ નો લોકપ્રિય ગાયક છે. હાલ ઉદિત નારાયણ નો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેને જોઈને ચાહકો ખુબ રોષે ભરાયા છે

udit narayan kisses female fan during show

udit narayan kisses female fan during show

News Continuous Bureau | Mumbai 

Udit Narayan: ઉદિત નારાયણ બોલિવૂડ નો લોકપ્રિય ગાયક છે. ઉદિત નારાયણે બોલિવૂડ ને એક થી એક હિટ ગીતો આપ્યા છે. ઉદિત નારાયણે 90 દાયકા ના લગભગ દરેક કલાકારો ને પોતાનો અવાજ આપ્યો છે. હાલ ઉદિત નારાયણ નો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેને જોઈને ચાહકો ખુબ રોષે ભરાયા છે

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Rakhi sawant: રાખી સાવંત ના નસીબ માં નથી લખ્યા લગ્ન, પાકિસ્તાની અભિનેતાએ તોડ્યું અભિનેત્રી નું દિલ, વિડીયો શેર કરી કહી આવી વાત

ઉદિત નારાયણ નો વિડીયો થયો વાયરલ 

ઉદિત નારાયણ નો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં, ઉદિત નારાયણ લાઇવ પર્ફોર્મન્સ આપી રહ્યો છે. ઉદિત નારાયણ સ્ટેજ પર ટીપ ટીપ બરસા પાની ગીત ગાઈ રહ્યો હતો ત્યારે એક મહિલા ચાહક સેલ્ફી લેવા માટે તેની પાસે ગઈ. આ દરમિયાન, મહિલા ચાહકે ગાયકના ગાલ પર ચુંબન કર્યું, ત્યારબાદ ઉદિત નારાયણે તેણ હોઠ પર ચુંબન કર્યું.આ વિડીયો સામે આવતા ઉદિત નારાયણ ના ચાહકો રોષે ભરાયા છે અને સોશિયલ મીડિયા પર તેમને ટ્રોલ કરવાનું પણ શરૂ કરી દીધું છે.


સોશિયલ મીડિયા પર ગાયક ને ટ્રોલ કરતા એક યુઝરે લખ્યું, ‘ઉદિત નારાયણ શું કરી રહ્યા છે? તેની પાસેથી આ અપેક્ષા નહોતી’ બીજા એકે લખ્યું,  ‘શું આ વીડિયો AI વડે બનાવવામાં આવ્યો હતો?’ ઉદિત નારાયણે હજુ સુધી આ ઘટના પર કોઈ ટિપ્પણી કરી નથી

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ranveer Singh vs Sara Arjun: રણવીરની એનર્જી સામે સારા પણ ટકી ગઈ! ‘શરારત’ ગીત પર જોરદાર પરફોર્મન્સ; સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ.
Dhurandhar 2 Box Office Collection: ધુરંધર 2 ની બોક્સ ઓફિસ પર સુનામી: ૨ દિવસમાં ૨૨૬ કરોડ પાર! ડાયરેક્ટર આદિત્ય ધરે આ ખાસ લોકોને આપ્યો જીતનો શ્રેય
Reptile OTT Review: OTT પર ધમાલ મચાવી રહી છે ૨ કલાક ૧૪ મિનિટની આ ક્રાઇમ થ્રિલર: સસ્પેન્સ જોઈને ઉડી જશે હોશ, જાણો ક્યાં જોવી?
TRP Week 10 Report:: વર્લ્ડ કપ ફાઈનલના ક્રેઝમાં ‘નાગિન 7’ ફેંકાઈ, જેઠાલલે લગાવી લાંબી છલાંગ; જાણો આ અઠવાડિયાના ટોપ 20 શોની યાદી
Exit mobile version