News Continuous Bureau | Mumbai
આજની આ પોસ્ટમાં આપણે કેટલીક એવી વેબ સિરીઝ(Web series) વિશે જાણીશું જેણે રિલીઝ થતાની સાથે જ હંગામો મચાવી દીધો. અત્યારે OTTની દુનિયા એવી છે કે લોકો થિયેટરોમાં જવાના બદલે ઘરે બેસીને ઓટીટી પ્લેટફોર્મ(OTT platform) પર મુવી જોવાનું પસંદ કરે છે….
એવામાં આજે અમે આપને જણાવીશું કે ઓટીટીની એવી બોલ્ડ વેબ સિરિઝ(Bold Web Series) વિશે કે જેને તમે એકલા જ જોઈ શકશો. કારણ કે તમે આ વેબ સિરિઝ પરિવાર સાથે જોશો તો શરમનો સામનો કરવો પડશે…. ત્યારે આજે અમે આપને જણાવીશુ બોલ્ડનેસની(boldness) તમામ હદો પાર કરી નાખી છે…
ચોલ હાઉસ(Chawl House)
ઉલ્લુ એપની આ વેબ સિરીઝની ખૂબ જ ચર્ચા થઈ રહી છે. તેમાં ઘણા બોલ્ડ સીન્સ (Bold scenes) છે. આ ઉપરાંત આ વેબ સિરીઝમાં બોલ્ડ સીન જોરદાર રીતે ફિલ્માવવામાં આવ્યા છે. તે જોવા માટે તમારે સબ્સ્ક્રાઇબ(Subscribe) કરવું પડશે
આ સમાચાર પણ વાંચો : ડીપ નેકલાઇન ડ્રેસમાં નોરા ફતેહીએ બતાવ્યો તેનો બોલ્ડ અવતાર-ચાહકો થયા તેની અદાઓના દીવાના-જુઓ વિડીયો
મટકી
ઉલ્લુ એપની(Ullu app) આ બીજી બોલ્ડ વેબ સિરીઝ છે. તમારા પરિવાર સાથે આ સિરીઝ જોવાની ભૂલ ન કરો.
લવલી મસાજ પાર્લર
ઉલ્લુ એપની આ બોલ્ડ વેબ સિરીઝની બે સીઝન આવી ગઈ છે. આ સિરીઝમાં બોલ્ડનેસની તમામ હદો વટાવી દેવામાં આવી છે.
કવિતા ભાભી
ઉલ્લુ એપ પર આ વેબ સિરીઝમાં ખૂબ જ બોલ્ડ કન્ટેન્ટ આપવામાં આવ્યું છે. આ સિરીઝને એકલા જોવી સારું રહેશે
મોના હોમ ડિલિવરી
આ વેબ સિરીઝ ઉલ્લુ ટીવી પર હાજર છે. ખાસ વાત એ છે કે તેને જોવા માટે તમારે કોઈપણ પ્રકારના પૈસા ચૂકવવાના નથી.
ચરમસુખ(Charam sukh)
ઉલ્લુ ટીવીની આ ખૂબ જ બોલ્ડ વેબ સિરીઝ છે. આ શ્રેણી પુખ્ત વયના વિષય પર આધારિત છે, તેથી તમે તેને ફક્ત તમારા મિત્રો સાથે જ જોઈ શકો છો.
આમ તમે આ વેબ સિરિઝ બંધ બારણે જોઈ શકો છો અથવા તો ગોદડુ ઓઢીને તમે આ સિરિઝ જોઈ શકો છો….