News Continuous Bureau | Mumbai
આ અઠવાડિયે રિલિઝ થશે હોટ વેબ સિરિઝ(Hot web series) ‘વોકમેન(Walkman)’, જોતા પહેલા રૂમનો દરવાજો બંધ કરી લેજો….આજકાલ વેબ સિરીઝની માંગ એટલી વધી ગઈ છે કે હવે લોકો વધુને વધુ વેબ સિરીઝ જોઈ રહ્યા છે, તેથી જ OTT પ્લેટફોર્મ દર અઠવાડિયે 1-2 વેબ સિરીઝ રિલીઝ કરે છે, અને લોકો પણ તેમાં રસ લઈ રહ્યા છે. ઓટીટી(OTT) પર લોકોને જોવા માટે ઘણુ બધુ મળી જાય છે…આજકાલ લોકો સિનેમામાં(cinema) મૂવી જોવા જવાના બદલે હવે તેઓ ઓટીટી પર તેની મનપસંદ વેબ સિરિઝ અથવા ફિલ્મ ઘરે જ બેસીને જોવાનું પસંદ કરે છે. જેને લઈને થિયેટરોના માલિકોને પણ નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે.. તો બીજી તરફ લોકોને મફતમાં જોવાની મજા પણ મળી રહી છે….
ઉલ્લુ એપે(Ullu app) ફરીથી આ અઠવાડિયાનું તેનું બીજું ટ્રેલર રિલીઝ(Trailer release) કર્યું છે, જેનું નામ છે – વોકમેન, આ પોસ્ટમાં આપણે આ વેબ સિરીઝની વાર્તા, કાસ્ટ અને રિલીઝ તારીખ વિશે વાત કરીશું.વૉકમેન વેબ સિરીઝની વાર્તાઆ એક એવી છોકરીની કહાની છે જેને ઘણી જાતીય ઈચ્છા હોય છે. તે છોકરી લગ્ન કરે છે. હનીમૂન દરમિયાન તેનો પતિ તેની સાથે જાતીય સંપર્ક રાખતો નથી. ઘણા મહિનાઓ પછી પણ પતિ યુવતીને જાતીય રીતે સંતુષ્ટ કરતો નથી. પોતાની જાતીય ઈચ્છા સંતોષવા માટે યુવતીએ શહેરના ઘણા છોકરાઓ સાથે સંબંધ બાંધ્યા કારણ કે તેની જાતીય જરૂરિયાતો પૂરી થતી નથી.
આ સમાચાર પણ વાંચો : મુકેશ ખન્નાએ એકતા કપૂર પર સાધ્યું નિશાન-સાસુ-વહુ ની સિરિયલ ને લઇ ને કહી આવી વાત
આ વેબ સિરીઝના કલાકારો વિશે હજુ કંઈ જાણવા મળ્યું નથી, તે જાણતાની સાથે જ અપડેટ કરવામાં આવશે. આ વેબ સિરીઝ જોવા માટે વધુ રાહ જોવી પડશે નહીં કારણ કે આ વેબ સિરીઝ 30 સપ્ટેમ્બરે ઉલ્લુ એપ પર રિલીઝ થઈ રહી છે.