UAEમાં ઉર્ફી જાવેદ પર પ્રતિબંધ, વિચિત્ર કપડાં નહીં આ વસ્તુના કારણે પડી મુશ્કેલીમાં,અભિનેત્રીએ પોસ્ટ શેર કરીને આપ્યું કારણ

News Continuous Bureau | Mumbai

ઉર્ફી જાવેદ ( urfi javed )  હંમેશા એક યા બીજા કારણોસર સમાચારમાં રહે છે. તેની ફેશન સેન્સના  કારણે તે સતત ટ્રોલ થાય છે. ઘણી વખત ઉર્ફી જાવેદ પણ પોતાના નિવેદનોને કારણે લોકોના નિશાના પર આવે છે. પરંતુ આ વખતે ઉર્ફી જાવેદ લાઈમલાઈટમાં આવવાનું કારણ તેની ટ્રોલીંગ નથી પરંતુ કંઈક બીજું છે. ઉર્ફી જાવેદ ક્યારેય UAE જઈ શકશે ( traveling ) નહીં કારણ કે અભિનેત્રી પર ત્યાંથી પ્રતિબંધ ( banned  ) મૂકવામાં આવ્યો છે. આ જાણકારી ખુદ ઉર્ફી જાવેદે આપી છે. ચાલો તમને આનું કારણ જણાવીએ.

Join Our WhatsApp Community

urfi javed banned traveling in UAE

તાજેતરમાં, ઉર્ફી જાવેદે ( urfi javed)  તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી છે, જેના દ્વારા તેણે કહ્યું છે કે તે ક્યારેય યુએઈ ( UAE ) એટલે કે આરબ દેશમાં મુસાફરી કરી શકશે નહીં. અભિનેત્રી પર ત્યાં પ્રતિબંધ ( banned  ) મુકવામાં આવ્યો છે. આ કારણ છે કે દેશમાં એક નવો નિયમ  આવ્યો છે, જે મુજબ પાસપોર્ટ પર મેંશન સિંગલ નામ સાથે ભારતીયો (જેમણે અટકનો ઉપયોગ કર્યો ન હતો) ના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઉર્ફીના પાસપોર્ટમાં પણ માત્ર એક જ નામ છે.ઉર્ફી જાવેદે આ ઇન્સ્ટા સ્ટોરી સાથે લખ્યું, ‘તો મારું સત્તાવાર નામ હવે માત્ર UORFI છે, કોઈ અટક નહીં, મેરી લગ ગઈ.’ જણાવી દઈએ કે ઉર્ફી જાવેદે ભૂતકાળમાં પોતાના નામનો સ્પેલિંગ બદલ્યો હતો. ઉર્ફીએ તેના નામની સ્પેલિંગ ‘URFI’ થી બદલીને ‘UORFI’ કરી. તેણે માત્ર સોશિયલ મીડિયા સાઇટ્સ પર જ નહીં પરંતુ સરકારી દસ્તાવેજોમાં પણ પોતાનું નામ બદલી નાખ્યું છે અને ઉર્ફીએ તેની અટક જાવેદનો પણ ઉપયોગ કર્યો નથી. જેના કારણે હવે તે મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે.

આ સમાચાર પણ વાંચો:  ‘આજ કે બાદ અમિતાભ બચ્ચન કે આવાજ કી નકલ બંધ’ ‘હાઈ… ‘ દિલ્હી હાઈકોર્ટે અમિતાભ બચ્ચન ની નકલ પર રોક લગાવી.

તમને જણાવી દઈએ કે UAEએ આ નવો નિયમ એવા ભારતીયો પર લગાવ્યો છે જેઓ વિઝિટિંગ વિઝા, વિઝા ઓન અરાઈવલ અથવા ટેમ્પરરી વિઝા લઈને દેશમાં પ્રવેશ કરે છે. એટલે કે, આ નિયમો તે લોકો માટે છે જેઓ થોડા દિવસો માટે આરબ દેશોમાં જાય છે.

 

Dhurandhar 2 Teaser Update: રણવીર સિંહની ‘ધુરંધર 2’ ના ટીઝરને મળ્યું ‘A’ સર્ટિફિકેટ; સેન્સર બોર્ડે રનટાઇમ પણ કર્યો કન્ફર્મ
Akshay Kumar Convoy Accident: અક્ષય કુમારના કાફલાની કારનો ભયાનક અકસ્માત! રીક્ષા સાથેની ટક્કરમાં ગાડી પલટી ગઈ; જાણો ‘ખિલાડી’ કુમારની સ્થિતિ અને કેટલા લોકો થયા ઘાયલ
Anupamaa Spoiler Alert: અનુપમાનો માસ્ટર સ્ટ્રોક! અભિમાનમાં રાચતા કોઠારીઓ થયા પાયમાલ; હવે અનુપમાના એક જ નિર્ણયથી બદલાઈ જશે આખા પરિવારની કિસ્મત
Do Deewane Sahr Mein Teaser Out: ‘દો દીવાને સહર મેં’ નું ટીઝર રિલીઝ: સિદ્ધાંત ચતુર્વેદી અને મૃણાલ ઠાકુરની કેમેસ્ટ્રીએ જીત્યા દિલ; જાણો ક્યારે રિલીઝ થશે આ રોમેન્ટિક ડ્રામા
Exit mobile version