ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 10 નવેમ્બર 2021
બુધવાર
બિગ બોસ ઓટીટીથી ફેમસ બનેલી એક્ટ્રેસ ઉર્ફી જાવેદે ઈન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે બોડી કલરનો ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે. આ ડ્રેસમાં ઉર્ફી જાવેદનો કિલર પોઝ ફેન્સના દિલની ધડકન વધારી રહ્યો છે.
અભિનેત્રી ઉર્ફી જાવેદની નમેલી આંખો ચાહકોના હૃદયને સ્પર્શી રહી છે. આ તસવીરમાં તે પોતાનું હોટ ફિગર બતાવતી જોવા મળે છે.
અભિનેત્રી તાજેતરની તસવીરોમાં તેના પરફેક્ટ મિડ્રિફને ફ્લોન્ટ કરતી જોવા મળે છે.
ઉર્ફી જાવેદના મનમોહક પોઝએ ચાહકોના હોશ ઉડાવી દીધા છે. ફેન્સ સતત ઉર્ફીની હોટનેસના વખાણ કરી રહ્યા છે.
ઉર્ફી જાવેદની તસવીરો ફરી એકવાર આગની જેમ ફેલાઈ રહી છે. ચાહકો આ તસવીરોના સતત વખાણ કરી રહ્યા છે.
આ કારણે રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નની તારીખ માં થયો ફેરફાર ; જાણો લગ્નની આગામી તારીખ વિશે