News Continuous Bureau | Mumbai
બોલિવૂડ અભિનેત્રી(Bollywood actress) ઉર્ફી જાવેદ(Urfi Javed) તેની અસામાન્ય ફેશનને(unusual fashion) કારણે દરરોજ તેના ચાહકોને આશ્ચર્યચકિત કરે છે. આવી સ્થિતિમાં, ઉર્ફી તેના નવા પ્રયોગોથી બધાને ચોંકાવવામાં ક્યારેય પાછળ રહેતી નથી. હવે ફરી એકવાર ઉર્ફીએ તેનો નવો લુક (A new look) ફેન્સ સાથે શેર કર્યો છે, જે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
ઉર્ફી જાવેદનો લેટેસ્ટ લૂક(latest look) સોશિયલ મીડિયા(Social media) પર સામે આવ્યો છે અને થોડી જ મિનિટોમાં વાયરલ(Viral Photos) પણ થઈ ગયો છે. આ વખતે, ઉર્ફીએ પીળી ઝાલર સાથે એવો પ્રયોગ કર્યો છે, જેની ચર્ચા કરતા નેટીઝન્સ થાકતા નથી.
ઉર્ફી જાવેદના આ લેટેસ્ટ લુકમાં તમે જોઈ શકો છો કે અભિનેત્રી એ ઝાલર ના ટુકડાને મોનોકીની સ્ટાઈલમાં લપેટી લીધા છે. જે અભિનેત્રીને મોનોકીની લુક આપી રહી છે.

આ સમાચાર પણ વાંચો : ઉર્વશી રૌતેલા- ડાન્સ કરતી વખતે બેકાબૂ બની ગઈ ઉર્વશી રૌતેલા- કેમેરા સામે પોતાનું ટોપ ઉતારીને બતાવ્યું બોલ્ડ એક્ટ
ઉર્ફીએ લાઇટ મેકઅપ અને ન્યૂડ શેડ લિપસ્ટિક(Light makeup and nude shade lipstick) સાથે તેનો લુક કમ્પ્લીટ કર્યો હતો. આ સાથે અભિનેત્રીએ તેના વાળનો બન પણ બાંધ્યો હતો. ઉર્ફીનો આ લુક તેના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

આ તસવીરોને કેપ્શન આપતા ઉર્ફીએ લખ્યું કે, “મને ખબર નથી, મને પૂછશો નહીં. તેની સાથે ઉર્ફી દરેક તસવીરમાં અલગ-અલગ એક્સપ્રેશન આપતી જોવા મળે છે.

તમને જણાવી દઈએ કે ઉર્ફી જાવેદની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ઉર્ફીની આ પોસ્ટના કોમેન્ટ સેક્શનમાં વખાણનું પૂર આવ્યું છે.