Site icon

Urfi javed: આટલા વર્ષો થી કોઈની પણ સાથે ઉર્ફી જાવેદે નથી બાંધ્યો પ્રેમસંબંધ,અભિનેત્રી ના શો ફોલો કરલો યાર માં થયો ખુલાસો

Urfi javed: ઉર્ફી જાવેદ તેના શો શો ફોલો કરલો યાર ને લઈને ચર્ચામાં છે આ શો માં તેને તેના પ્રેમસંબંધ ને લઈને ખુલાસો કર્યો છે.

urfi javed says she has not had physically involved last 3 years

urfi javed says she has not had physically involved last 3 years

News Continuous Bureau | Mumbai

Urfi javed: ઉર્ફી જાવેદ હંમેશા તેના અતરંગી દેખાવ ને લઈને ચર્ચામાં રહેતી હોય છે પરંતુ હવે ઉર્ફી જાવેદ તેના શો શો ફોલો કરલો યાર ને લઈને ચર્ચામાં છે. આ શોમાં ઉર્ફીએ પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ વિશે ખુલીને વાત કરી છે.આ શો ના એક એપિસોડમાં ઉર્ફીએ જણાવ્યું કે તેણે 3 વર્ષથી સેક્સ કર્યું નથી. તેમજ તેણે ન તો કોઈને ચુંબન કર્યું છે અને ન તો કોઈની સાથે પ્રેમસંબંધ બાંધ્યો છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Urfi javed: શાહરુખ કે સલમાન નહીં બોલિવૂડ ના આ અભિનેતા પર છે ઉર્ફી જાવેદ ને ક્રશ, જાણો તે એક્ટર કોણ છે

ઉર્ફી જાવેદ ના શો માં થયો મોટો ખુલાસો 

ઉર્ફી જાવેદ એ તેના શો ના એક એપિસોડ માં કહ્યું કે,  ‘મેં 3 વર્ષથી સેક્સ કર્યું નથી. મેં 3 વર્ષથી કોઈ પુરુષને ચુંબન કર્યું નથી. આટલું જ નહીં, મેં કોઈની સાથે પ્રેમસંબંધ પણ બાંધ્યો નથી.’ આની પાછળ નું કારણ જણાવતા ઉર્ફી એ કહ્યું, ‘મેં 3 વર્ષ પહેલા શપથ લીધા હતા. જ્યાં સુધી ઉર્ફી પાસે પ્રાઈવેટ જેટ નથી ત્યાં સુધી ઉર્ફી કોઈની રાહ જોશે નહીં.’


તમને જણાવી દઈએ કે ઉર્ફી જાવેદ અનુપમા ના નાના દીકરા સમર એટલે કે અભિનેતા પારસ કાલનાવત ને ડેટ કરી ચુકી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Shahid Kapoor and Rashmika Mandanna: શાહિદ-રશ્મિકાનો ડબલ ધડાકો! ‘કૉકટેલ 2’ બાદ વધુ એક મોટી ફિલ્મ લાગી હાથ, અમિત શર્માની ફિલ્મમાં જમાવશે રોમેન્ટિક જોડી
Ghooskhor Pandat’: કેન્દ્ર સરકારની લાલ આંખ: વિવાદ વકરતા નેટફ્લિક્સે ‘ઘૂસખોર પંડિત’નું ટીઝર હટાવ્યું, પ્રમોશન પર પણ લાગી રોક
O Romeo Controversy: શાહિદ કપૂરની ‘ઓ રોમિયો’ પર સંકટના વાદળો: ગેંગસ્ટર હુસૈન ઉસ્તરાની પુત્રીએ ફિલ્મ રોકવા કોર્ટમાં કરી અરજી, જાણો શું છે વિવાદ
Shakti Shalini Update: શક્તિ શાલિની’ માં ઓસ્કાર નોમિનેટેડ અભિનેતાની એન્ટ્રી: અનીત પડ્ડા સાથે જામશે જોડી, જાણો ફિલ્મ વિશેની લેટેસ્ટ અપડેટ
Exit mobile version