Urfi javed: ઉર્ફી જાવેદે કરી બોલ્ડનેસની તમામ હદ પાર, ન્યૂડ વિડીયો શેર કરી ઈન્ટરનેટ પર મચાવી ધૂમ

Urfi javed: ઉર્ફી જાવેદ આ દિવસોમાં તેની સગાઇ ને કારણે ચર્ચામાં આવી હતી. તે તેના અતરંગી કપડાં ને કારણે પણ ચર્ચામાં રહેતી હોય છે. પરંતુ હાલમાં જ ઉર્ફી જાવેદના એક વીડિયોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. આ વીડિયોમાં ઉર્ફી કપડાં વગર જોવા મળી હતી.

by Zalak Parikh
urfi javed shared nude video

News Continuous Bureau | Mumbai

Urfi javed: સોશિયલ મીડિયા સેન્સેશન ઉર્ફી જાવેદને તેના લુક અને સ્ટાઈલને કારણે ઘણી ચર્ચામાં રહે છે. અને તેની આ બોલ્ડનેસને કારણે ઘણી વાર તેને ટ્રોલ પણ કરવામાં આવે છે. પરંતુ ઉર્ફી ને તેનાથી કોઈ ફરક નથી પડતો હાલમાં જ ઉર્ફી જાવેદે એક એવો વીડિયો શેર કર્યો છે જેને જોઈને ચાહકોના હોશ ઉડી ગયા છે, એટલું જ નહીં, તેને સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ કરવામાં આવી રહી છે.

 

ઉર્ફી જાવેદ એ શેર કર્યો તેનો ન્યૂડ વિડીયો 

ઉર્ફી જાવેદે શેર કરેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે આ વીડિયોમાં પહેલા ઉર્ફી નો હાથ હાથ દેખાય છે જેમાં ‘ઓકે ટેસ્ટેડ’ લખેલું છે, ત્યારપછી તેના આખા શરીર પર આવી સ્ટેમ્પ દેખાય છે. ઉર્ફીએ આ સમયગાળા દરમિયાન એક પણ કપડા પહેર્યા ન હતા. ઉર્ફીએ તેના શરીરના ઉપરના ભાગોને તેના હાથથી ઢાંક્યા છે. આ સાથે ઉર્ફીએ ઘેરા લાલ રંગની લિપસ્ટિક લગાવી છે.ઉર્ફીનો આ લુક લોકોને આશ્ચર્યચકિત કરી રહ્યો છે.તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઇ રહ્યો છે. ચાહકો આ વીડિયો પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે, ત્યારે ટ્રોલર્સ ઉર્ફીને ટ્રોલ કરતા થાકતા નથી. 

 

View this post on Instagram

 

A post shared by Uorfi (@urf7i)

ઉર્ફી જાવેદ થઇ ટ્રોલ 

આ વીડિયો પર ટ્રોલર્સ ઉર્ફી જાવેદને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે. . ઉર્ફીને ટ્રોલ કરતી વખતે એક ટ્રોલરે લખ્યું, “શરમ કરો, આવો વીડિયો કોણ પોસ્ટ કરે?” જ્યારે બીજાએ કહ્યું, “આજકાલ ફેશનના નામે માત્ર બેશરમી જ જોવા મળે છે.” ઘણાએ ઉર્ફીનો બહિષ્કાર કરવાનું કહ્યું. તમને જણાવી દઈએ કે આ વીડિયોને શેર થયાને થોડી જ મિનિટો માં આ વીડિયોને 4 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે.

આ સમાચાર પણ વાંચો : Bobby darling: દિલ્હી મેટ્રોમાં બોબી ડાર્લિંગે કરી એક મુસાફર સાથે હાથાપાઈ, લડાઈ નો વિડીયો થયો વાયરલ

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More