Site icon

Urfi javed: અતરંગી સ્ટાઇલ માટે જાણીતી ઉર્ફી જાવેદ નું નવું કારનામુ, ડગમગાતી કારકિર્દી ને સહારો આપવા શરૂ કર્યું આ કામ!

Urfi javed: ઉર્ફી જાવેદ પોતાની અતરંગી સ્ટાઇલ માટે જાણીતી છે. ઉર્ફી અવારનવાર તેના આઉટફિટ સાથે પ્રયોગો કરતી રહે છે. હવે ઉર્ફી એ એક નવા ક્ષેત્રમાં પ્રવેશી રહી છે જેની જાણકારી તેને પોતે આપી છે.

urfi javed starts new podcast uncancellable

urfi javed starts new podcast uncancellable

News Continuous Bureau | Mumbai 

 Urfi javed: સોશિયલ મીડિયા સેન્સેશન ઉર્ફી જાવેદ તેની અતરંગી સ્ટાઇલ માટે જાણીતી છે. ઉર્ફી અવારનવાર તેની ફેશન સેન્સ થી લોકોને ચોંકાવતી હોય છે. હવે ઉર્ફી ને લઈને વધુ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ઉર્ફી એક નવા ક્ષેત્ર માં પ્રવેશી રહી છે. જી હા ઉર્ફી પોતાનું પોડકાસ્ટ શરૂ કરી રહી છે જેની માહિતી ઉર્ફી એ પોતે એક વિડીયો શેર કરીને આપી છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Lahore 1947: ‘લાહોર 1947’માં થઇ આ અભિનેતાની એન્ટ્રી! સની દેઓલ સાથે છે ખાસ સંબંધ

 

ઉર્ફી જાવેદે શરૂ કર્યું પોડકાસ્ટ 

ઉર્ફી જાવેદ પોતાનું પોડકાસ્ટ લઈને આવી રહી છે. આ પોડકાસ્ટ નું નામ ‘અનકેન્સેબલ વિથ ઉર્ફી જાવેદ’ રાખ્યું છે.  આ શોમાં ઉર્ફી તેના જીવનના વિવિધ પાસાઓને સ્પર્શતી, મનોરંજન, શિક્ષિત અને યથાસ્થિતિને પડકારવાનું વચન આપતી જોવા મળશે. ઉર્ફી જાવેદે પોડકાસ્ટનું ટ્રેલર તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યું છે.


ઉર્ફી જાવેદ ના પોડકાસ્ટ માં મહેમાનોમાં કોમેડિયન રોહન જોશી, અભિનેતા અને નિર્માતા ડોલી સિંહ, ગાયિકા રશ્મીત કૌર અને અભિનેતા ત્રિનેત્રા હલદર ગુમ્મારાજુનો સમાવેશ થાય છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

Dhurandhar 2 Box Office: કમાણી ભારતની અને હક પાકિસ્તાનનો? ‘ધુરંધર 2’ ના ૯૦૦ કરોડના કલેક્શન પર લ્યારીના લોકોનો અનોખો દાવો; સોશિયલ મીડિયા પર મચી ધમાલ
Aditya Dhar Success Story: દગાથી ડર્યા વગર ફરી ઉભા થયા આદિત્ય ધર! ‘ધુરંધર 2’ ના અસલી ધુરંધરની સફર; જ્યારે પોતાની જ સ્ક્રિપ્ટ પર બીજાએ જમાવ્યો હક
Vadh 2 OTT Release: સંજય મિશ્રા અને નીના ગુપ્તાનો ફરી જોવા મળશે દમદાર અંદાજ: ‘વધ 2’ હવે OTT પર ધમાકો કરવા તૈયાર; નોંધી લો આ તારીખ
Avatar 3 OTT Release: થઈ જાઓ તૈયાર! ૧૩,૦૭૦ કરોડની ‘અવતાર 3’ હવે તમારા ટીવી પર; જાણો કયા OTT પ્લેટફોર્મ પર અને કઈ તારીખે થશે રિલીઝ
Exit mobile version