Site icon

ઉર્ફી જાવેદ ફરી એકવાર થઈ ટ્રોલ, એરપોર્ટ પર બ્લેક ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં જોવા મળી ; જુઓ ફોટોગ્રાફ્સ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 23 નવેમ્બર  2021

Join Our WhatsApp Community

મંગળવાર

બિગ બોસ ઓટીટીની સ્પર્ધક રહી ચૂકેલી ઉર્ફી જાવેદની સફરને શોમાં માત્ર 1 અઠવાડિયું જ થયું હશે, પરંતુ શો પછી તે એટલી લાઇમલાઇટમાં આવી કે હવે તેની ચર્ચા દરેક જગ્યાએ છે. ઉર્ફી જાવેદ તેના નવા લુકને કારણે દરરોજ હેડલાઇન્સમાં રહે છે. ઉર્ફી તેના ગ્લેમરસ અને બોલ્ડ ફેશન સ્ટેટમેન્ટ માટે જાણીતી છે અને હવે તે ફરી એકવાર તે જ કામ કરતી જોવા મળી રહી છે. હાલમાં જ ઉર્ફી જાવેદે આવો ડ્રેસ પહેર્યો હતો, જેના કારણે તે ફરી એકવાર ટ્રોલરના નિશાના પર આવી છે.

તાજેતરમાં, જ્યારે ઉર્ફી જાવેદ એરપોર્ટ પર જોવા  મળી હતી, ત્યારે ઉર્ફીએ તેની ફેશન સેન્સથી બધાને ચોંકાવી દીધા હતા. આ દરમિયાન ઉર્ફીએ 'સી-થ્રુ' બ્લેક ટોપ અને બ્લેક પેન્ટ પહેર્યું હતું. ઉર્ફીનું આ ટોપ ચારે બાજુથી પારદર્શક હતું. જેનાથી તે ફરી ટ્રોલ થવા લાગી.

 ઉર્ફી જાવેદનો આ લુક જોઈને યુઝર્સે કહ્યું કે તે કિમ કાર્દાશિયન બનવાનો પ્રયત્ન કરી રહી છે. ઉર્ફીના લુક પર ઘણા યુઝર્સે કોમેન્ટ કરી છે અને પ્રતિક્રિયા આપી છે.

એટલું જ નહીં, એરપોર્ટ પર સ્પોટ થયા બાદ પણ ઉર્ફી ટ્રોલ થઈ રહી છે. ઘણા યૂઝર્સ તો એવું પણ કહી રહ્યા છે કે 'લાગે છે કે ઉર્ફી એરપોર્ટ પર જોબ કરી રહી છે.' જ્યારે કેટલાક એક્ટ્રેસના વિચિત્ર લુક્સ પર તેને ટ્રોલ કરતા રહે છે.

જો કે, આ પહેલીવાર નથી જ્યારે ઉર્ફીએ તેની ગ્લેમરસ સ્ટાઈલથી લોકો ને ચોંકાવ્યા ના હોય. ઉર્ફી ઘણીવાર તેના આઉટફિટને ફ્લોન્ટ કરતી જોવા મળે છે. તેની ફેશન સેન્સ એકદમ બોલ્ડ છે. તેની આ ફેશન સેન્સને કારણે સોશિયલ મીડિયા પર તેની ફેન ફોલોઈંગ ઘણી વધારે છે.

પૂજા હેગડેના સિઝલિંગ અવતારએ મચાવી ધૂમ, બોલ્ડનેસ ની કરી તમામ હદ પર; જુઓ ફોટોગ્રાફ્સ

Ranbir Kapoor: રણબીર કપૂર એ ઐશ્વર્યા રાય ની આ ફિલ્મમાં સહાયક નિર્દેશક તરીકે કર્યું હતું કામ, 17 વર્ષ પછી અભિનેત્રી સાથે કર્યો રોમાન્સ
Katrina Kaif Pregnancy: શું ખરેખર કેટરીના કૈફ ગર્ભવતી છે? જાણો રિપોર્ટ માં શું કરવામાં આવી રહ્યો છે દાવો
Sunny Sanskari Ki Tulsi Kumari Trailer: વરુણ-જાહ્નવીની કેમેસ્ટ્રી એ જીત્યા ચાહકો ના દિલ, ‘સની સંસ્કારી કી તુલસી કુમારી’ નું મજેદાર ટ્રેલર થયું રિલીઝ
Two Much With Kajol and Twinkle Trailer: કાજોલ-ટ્વિંકલ ના સવાલ જવાબ થી ડર્યો આમિર ખાન, સલમાન ખાને ઉડાવી મજાક, મજેદાર છે ટુ મચ નું ટ્રેલર
Exit mobile version