Site icon

Urvashi Rautela: પોતાના નામ નું મંદિર છે આ નિવેદન આપી મુશ્કેલી માં મુકાઈ ઉર્વશી રૌતેલા, બદ્રીનાથ ના પુજારી એ હકીકત જણાવતા અભિનેત્રી ને લઈને કરી આવી માંગણી

Urvashi Rautela: ઉર્વશી રૌતેલા એ તાજેતર માં જણાવ્યું હતું કે બદ્રીનાથ પાસે તેના નામ નું એક મંદિર છે હવે આ નિવેદન આપી ઉર્વશી મુશ્કેલી માં મુકાઈ છે. બદ્રીનાથ ના પૂજારી એ આ મંદિર વિશે ની હકીકત જણાવી છે.

Urvashi Rautela Claim of Temple in Her Name Sparks Outrage Among Priests and Locals

Urvashi Rautela Claim of Temple in Her Name Sparks Outrage Among Priests and Locals

News Continuous Bureau | Mumbai

Urvashi Rautela: બોલીવૂડની અભિનેત્રી ઉર્વશી રૌતેલા ફરી એકવાર વિવાદમાં છે. તેણે દાવો કર્યો છે કે બદ્રીનાથ ધામ નજીક બામની ગામમાં તેના નામ પર એક મંદિર છે. આ દાવા પર પવિત્ર સ્થળના પુજારીઓ અને સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો છે.બદ્રીનાથ ના એક પૂજારી એ આ મંદિર વિશે ની હકીકત જણાવી છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Mukesh ambani: મુકેશ અંબાણી ના ડ્રાઈવર નો પગાર જાણી તમને પણ તમારી નોકરી પર આવશે શરમ, લાખો માં મળે છે સેલરી, જાણો વિગત

પુજારીઓની પ્રતિક્રિયા

બદ્રીનાથ ધામના પૂર્વ ધાર્મિક અધિકારી આ દાવાને ખોટો ગણાવ્યો છે. તેમણે કહ્યું કે આ મંદિર પ્રાચીન છે અને હિંદુ પૌરાણિક કથાઓમાં ઉર્વશી દેવીને સમર્પિત છે.બામની અને પાંડુકેશ્વર ગામના રહેવાસીઓએ પણ આ દાવા પર નારાજગી વ્યક્ત કરી છે. આ મંદિર માત્ર ભક્તિનું સ્થાન જ નહીં, પરંતુ સાંસ્કૃતિક અને ધાર્મિક વારસાનું પ્રતીક છે. પૂજારી એ તેમનો ગુસ્સો વ્યક્ત કરતા કહ્યું આ તેમનું મંદિર નથી. આવા નિવેદનો તેમના દ્વારા ન આપવા જોઈએ અને સરકારે આવા દાવા કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.


ઉર્વશી રૌતેલાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે બદ્રીનાથ નજીકના ‘ઉર્વશી મંદિર’માં લોકો તેમની તસવીરો પર માળા ચઢાવે છે અને તેમને ‘દમદમમાઈ’ કહે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Dhurandhar 2: ‘ધુરંધર ૨’ જોઈને રડી પડી યામી ગૌતમ! પતિ આદિત્ય ધર માટે કહી દિલ જીતી લે તેવી વાત; જાણો એવું તો શું છે ફિલ્મમાં?
Rashmika Vijay Wedding Jewellery: ‘વિરોશ’ ના લગ્નના શાહી દાગીના: ૩૦૦ દિવસની મહેનત અને કિલોના ભાવે સોનું; રશ્મિકા-વિજયની જ્વેલરી પાછળનું ગણિત જાણી ચોંકી જશો
Vijay Sangeetha Divorce: સુપરસ્ટાર વિજયના છૂટાછેડા? 27 વર્ષ જૂનું લગ્નજીવન દાવ પર; પત્નીએ કોર્ટના દ્વાર ખખડાવતા ફેન્સમાં નિરાશા
Boong Manipuri Movie Re-Release: ઈતિહાસ રચનારી મણિપુરી ફિલ્મ ‘બૂંગ’ ફરી રિલીઝ થશે: બાફ્ટા એવોર્ડ જીત્યા બાદ મેકર્સે લીધો મોટો નિર્ણય; જાણો કઈ તારીખે જોવા મળશે મોટા પડદા પર
Exit mobile version