Site icon

બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ, પહેર્યા અધધ આટલા લાખના ઝવેરાત અને ડ્રેસ, જુઓ તસવીરો…

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

16 ફેબ્રુઆરી 2021

ઉર્વશી રૌતેલા એ બોલિવૂડ અભિનેત્રીઓમાંની એક છે જે ઘણી વખત તેની સ્ટાઇલને કારણે સમાચારોમાં રહે છે.  ઉર્વશી રૌતેલા તેની કાતિલ અદાઓ અને સ્ટાઇલથી ચાહકોના દિલ પર રાજ કરે છે. 

ઉર્વશી રૌતેલા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર તે તેના ફોટાઓ અને વિડિયોઝ સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. ફિલ્મોમાં વ્યસ્ત હોવા છતાં, અભિનેત્રીઓ નવીનતમ પોસ્ટ્સ દ્વારા સોશિયલ મીડિયા પર ચાહકો સાથે જોડાયેલી રહે છે. 

હાલમાં જ અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ ફોટાઓ અને વિડિયોઝ શેર કર્યા છે, જેમાં તેણે 5 લાખનો ડ્રેસ અને 45 લાખના દાગીના પહેર્યા છે.  

ઉર્વશી રૌતેલાની આ તસવીરો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ ગઈ છે, જેના પર તેના હજારો ચાહકો લાઇક્સ અને કમેન્ટ કરી રહ્યા છે.

ઉર્વશી તેની સુંદરતા અને બોલ્ડનેસ માટે જાણીતી છે. તે હંમેશાં તેના ટ્રેડિશનલ લૂક્સ, ક્યારેક ગ્લેમરસ સ્ટાઇલ અને ક્યારેક બોલ્ડ અવતાર સાથે ઇન્સ્ટાગ્રામ પર ફોટાઓ શેર કરે છે. ઉર્વશી રૌતેલા સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે અને ચાહકો તેની સ્ટાઇલથી દિવાના છે.

Cocktail 2 Teaser: ‘ધુરંધર 2’ ની સાથે મોટો ધડાકો! ‘કૉકટેલ 2’ નું ટીઝર રિલીઝ; શાહિદ કપૂર અને કૃતિ સેનન સાથે રશ્મિકા મંદાનાનો ગ્લેમરસ અંદાજ વાયરલ
Naagzilla OTT Release: કાર્તિક આર્યનનો ‘નાગઝિલા’ અવતાર હવે તમારા મોબાઈલ સ્ક્રીન પર! ઈચ્છાધારી નાગનો તાંડવ જોવા થઈ જાઓ તૈયાર; આ દિવસે થશે ડિજિટલ પ્રીમિયર
Aishwarya Rai Professionalism: શૂટિંગ દરમિયાન ૭ કલાક સુધી કેમ ઉભી રહી ઐશ્વર્યા રાય? જ્વેલરે જણાવ્યું તેની સાડી પાછળનું ખાસ કારણ
Hrithik Roshan: ગ્રીક ગોડનો નવો અવતાર! રિતિક રોશનની ફિલ્મ ‘મેસ’ (Mess) નું પોસ્ટર રિલીઝ, પ્રાઇમ વિડિયો પર થશે મોટો ધડાકો.
Exit mobile version