Varun Dhawan: આલિયા ભટ્ટ નહીં આ અભિનેત્રી છે વરુણ ધવન ની ફેવરિટ કો સ્ટાર, અભિનેતા એ પોતે કર્યો ખુલાસો

Varun Dhawan: વરુણ ધવન તેની સિરીઝ સિટાડેલ હની બની ને લઈને ચર્ચામા છે. આ દરમિયાન વરુણ ધવને તેની ફેવરિટ કો સ્ટાર વિશે જણાવ્યું છે.

by Zalak Parikh
varun dhawan called samantha ruth prabhu his best co star

News Continuous Bureau | Mumbai

Varun Dhawan: વરુણ ધવન બોલિવૂડ નો લોકપ્રિય અભિનેતા છે. વરુણ ધવને અત્યારસુધી ઘણી અભિનેત્રીઓ સાથે કામ કર્યું છે. વરુણ અને આલિયા ની જોડી લોકો ને ખુબ પસંદ છે. હાલ વરુણ ધવન તેની સિરીઝ સિટાડેલ હની બની ને લઈને ચર્ચામા છે. આ દરમિયાન વરુણ ધવને તેની ફેવરિટ કો સ્ટાર વિશે જણાવ્યું છે. 

આ સમાચાર પણ વાંચો : Yami gautam birthday: ટીવી થી પોતાના અભિનય કરિયર ની શરૂઆત કરનાર યામી ગૌતમ આજે છે કરોડો ની સંપત્તિ ની માલકીન, જાણો અભિનેત્રી ની નેટવર્થ વિશે

સામંથા રૂથ પ્રભુ છે વરુણ ધવન ની ફેવરિટ કો સ્ટાર 

તાજેતર માં સિટાડેલ હની બની ની સક્સેસ પાર્ટી નું આયોજન કરવામાં આવ્યું હતું આ પાર્ટી ની તસવીરો સામંથા એ તેના સોશિયલ મીડિયા પર શેર કરી હતી આ તસવીરો સાથે સામંથા એ લખ્યું ‘ખૂબ જ સુંદર લોકો સાથે સુંદર સાંજ વિતાવી. મારું હૃદય પ્રેમ અને કૃતજ્ઞતાથી ભરાઈ ગયું.’ હવે આના પર વરુણ ધવને કોમેન્ટ બોક્સમાં લખ્યું, “સૌથી શ્રેષ્ઠ કો-સ્ટાર.” વરુણ ધવન ની આ કમેન્ટ થી સાબિત થાય છે કે આલિયા ભટ્ટ નહીં પરંતુ સોમનાથ રૂથ પ્રભુ વરુણ ની ફેવરેટ કો સ્ટાર છે.

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)


તમને જણાવી દઈએ કે સિટાડેલ હની બની રાજ અને ડીકે ની સિરીઝ છે. જેમાં વરુણ ધવન અને સામંથા રૂથ પ્રભુ મુખ્ય ભૂમિકામાં છે. આ સિરીઝ એમેઝોન પ્રાઈમ વિડીયો પર સ્ટ્રીમ થઇ રહી છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More